Nojoto: Largest Storytelling Platform

Best આગાહી Shayari, Status, Quotes, Stories

Find the Best આગાહી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આગાહી meaning in english, આગાહી ના સમાચાર, આગાહી વરસાદ, આગાહી આજની, આગાહી બતાવો,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Umang Parmar

#આગાહી #ગુજરાતી #yqmotabhai #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
આગાહી કરી હતી મેં, તારા આગમનની, 
શુ તને યાદ છે? એ સાંજ બાળપણની...
સાથે રમતા ને, રોજ જગડતા...
જમવા બેસવાને સાથે, ખૂબ રોતા...
કહીં "ભાઇ" આપણે મિત્રતાને સંબોધતા,
સુખદુઃખની વાત કેવા એકબીજાને શોધતા...
ક્યાં ખોવાઈ ગયો તું, આ સંસારની જાળમાં,
ચાલને ફરી રમીએ, એ ખેતરની વાડમાં...
તારા શહેરની લાલચએ તો તને બદલી નાંખ્યો,
પૈસાની દોડએ તને શું એટલો થકવી નાંખ્યો?
ભૂલી ગયો તું એ પોતાના જ લોકો, 
જે શોધી રહ્યા છે તને મળવાને મોકો...
ચાલને હું તો હવે પારકો રહ્યો...
પણ શું માબાપ વિના તું મોટો થયો??
ન ભૂલ તે લોકોને જેના કર્જે તું જીવતો રહ્યો,
મોટા બનવાની જીદ્દમાં આજે તું ખોટો ઠર્યો.. #આગાહી #ગુજરાતી  #yqmotabhai 

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile