Nojoto: Largest Storytelling Platform

Best રડતો Shayari, Status, Quotes, Stories

Find the Best રડતો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રડતો હતો રડીને હસાવ્યો મારી જાન, રડતો હતો રડીને રડાયો મારી જાન, રડતો જાય, રડતો હતો રડીને રડાયો ગીત, રડતો હતો રડીને,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Mitesh Mehta

#રડતો #directions #વિચાર

read more
વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું,
વિદાય થઈ જયારે રડતો રહ્યો હું.

જીવનની હર એક પળ જીવતો ગયો હું,
હારવાની શરતો લગાડતો રહ્યો હું.

પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું,
હર હંમેશ રડતો રહ્યો હું.

મિતેષ મહેતા

©Mitesh Mehta #રડતો

#directions


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile