Nojoto: Largest Storytelling Platform

Best કઠણ Shayari, Status, Quotes, Stories

Find the Best કઠણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કઠણ translate to english, કઠણ meaning in gujarati, કઠણ પણ, કઠણ meaning english, કઠણ અને,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Damyanti Ashani✍️

#સમય #કઠણ #ઘડતર #Time

read more
રસ્તે ચાલતાં લાગેલી એ ઠોકરે મને ઘાયલ ઘણી કરી! પણ, લાગતાંની સાથે જ સાવધાન રહેવાનું ય ભેગાભેગું શીખવતી ગઈ.

ખાસ તો એ ઠોકરે મારું કઠોર ઘડતર કર્યું. એ ઠોકર  ન વાગી હોત તો કઠોર સમયમાં ગમે તેવા ઝંઝાવાત સામે બાથ ભીડતાં હું કેમ શીખત? ખરેખર તો એ ઠોકરે મને જે તે 'સમય'ની ઋણી બનાવી દીધી.

©Damyanti Ashani✍️ #સમય #કઠણ #ઘડતર

#Time


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile