Nojoto: Largest Storytelling Platform

Best સમજીશ Shayari, Status, Quotes, Stories

Find the Best સમજીશ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સમજીશ, સમજીશું,

  • 1 Followers
  • 1 Stories

S M Gadhvi

આવી જ રચનાઓ માટે સબસ્ક્રાઈબ કરો માર ચેનલ SM Gadhvi The one #Texture Prajwal Bhalerao #સમય #કડવુસત્ય #સમજીશ #વિચાર

read more
સત્યના સથવારે અહીં કોઈ આજે રહેતું નથી
મિત્ર મિત્રથી આજે દિલની વાત કહેતું નથી

સમય આવ્યે કોઈ સગું ય સાથ દેતું નથી
વખત પ્રમાણે આજે વ્યવહાર બદલાય છે

ખોટી વાતો આજે ખુલ્લામાં થાય છે ને 
સાચું કહેવામાં આજે સૌ કોઈ શંતાય છે

વિક્રુત વિચારો આજે વટથી વેંચાય છે ને
વ્યવહાર માં વિવેક ની કમી વરતાય છે

©S M Gadhvi આવી જ રચનાઓ માટે સબસ્ક્રાઈબ કરો
માર ચેનલ
SM Gadhvi The one

#Texture  Prajwal Bhalerao  #સમય
#કડવુસત્ય #સમજીશ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile