Nojoto: Largest Storytelling Platform

Best વારતા Shayari, Status, Quotes, Stories

Find the Best વારતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવાર્તા 2019, વાર્તા download, વાર્તા, વાર્તાઓ, વારતા રે વારતા,

  • 2 Followers
  • 2 Stories

Bhavna Bhatt

#FindingOneself ભોગવિલાસ... #વારતા... nojoto❤

read more
*ભોગ વિલાસ* માઈક્રો ફિક્શન
૭-૯-૨૦૨૩

આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી ને
 જીભ થોથવાતી હતી ડોક્ટરો ની પેનલ ખડે
 પગે સેવા કરી રહી હતી પણ મનસુખલાલ બોલી શકતા નહોતા 
શરીર થરથર ધ્રુજતુ હતું ને આંખો 
ચકળવકળ ફરતી હતી..
ઘરનાં સભ્યો ગભરાઈ ગયાં હતાં.
બધાં પૂછતાં હતાં શું થયું છે?
ડોક્ટરો જવાબ આપી શકતાં નહોતાં.
ને મનસુખલાલ ની નજર સામે જવાનીમાં
 કરેલા ભોગવિલાસ તરવરતો હતો...
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #FindingOneself ભોગવિલાસ... #વારતા... #nojoto❤

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile