Nojoto: Largest Storytelling Platform

Best હાર્દ Shayari, Status, Quotes, Stories

Find the Best હાર્દ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutહાર્દિકના સમાચાર, હાર્દિક પટેલ સમાચાર, હાર્દિક પટેલ ના સમાચાર, હાર્દિક પટેલ ના સમાચાર આપો, હાર્દિક પંડ્યા,

  • 1 Followers
  • 1 Stories

વિસામો (હિમાંશુ વઘારીયા)

#પ્રેમ #જીવન #જીવનડાયરી #અંગત #હાર્દ life

read more
#જીવનડાયરી
(હિંમત જીવવાની)
નથી કરવી હિંમત, વાત છોડ મરવાની,
જીવી લે જિંદગી મળી એક વાર,
બળી જો સમયે આ જિંદગીની પળમાં,
હસી લે જિંદગી મળી એક વાર,
સહન નથી થાતું એવી ફરિયાદ છે હૃદયે,
કહીજો વાત તારી મને હળવા હૃદયે,
શી ખબર આ જિંદગી મળે એક વાર,
નથી કરવી હિંમત, વાત છોડ મરવાની,
જીવી લે જિંદગી મળી એક વાર, #પ્રેમ  #જીવન #જીવનડાયરી #અંગત #હાર્દ #life

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile