Nojoto: Largest Storytelling Platform

Nipul weds Ankita Wedding Day on Feb 14 2025 Ro

Nipul weds Ankita
  Wedding Day on Feb 14 2025

Rose Day બધાં એક જ દિવસ મનાવશે
આપણે તો એક મેક નાં હાથ નાં સ્પર્શ માં ગુલાબ ની કોમળતા અનુભવીશું

Promise Day તો બધાં એક દિવસ મનાવશે 
આપણે તો સપ્ત ફેરા માં જ હસતાં રાખવાનું અને રહેવાનું Promise આપી દઈશું

Valentine Day તો બધાં એક વાર મનાવશે
આપણું તો જીવન જ એકમેક ની સાથે Valentine હોય એમ જીવીશું

                                                               નિ પુલ 
                                                    અં કિ
                                                       તા

©Vijay Gohel Saahil #Marriage