Nojoto: Largest Storytelling Platform
vijaygohelsaahil3133
  • 104Stories
  • 3Followers
  • 1.1KLove
    2.4KViews

Vijay Gohel Saahil

About Author - વિજય ગોહેલ કવિ , લેખક ઉપનામ સાહીલ જન્મ : અમદાવાદ સાહિત્ય લેખન : લેખો, વાર્તા, ગઝલ, કાવ્ય , રચના , અને એમની સૌ પ્રથમ વાર્તા પ્રતિક્ષા આક્રોશ ન્યૂઝ પેપર માં પ્રકાશિત થઇ હતી કોલેજ કાળ થી અને મરીઝ સાહેબ ની ગઝલો થી પ્રેરાઈએ ને અને સાહિત્ય માં રસ હોવા થી એ લેખન તરફ પ્રેરાયા ધબકાર ગ્રુપ ના અભિવ્યક્તિ નામ ના ઈ મેગેઝીન માં એમની સૌ પ્રથમ ગઝલ ''દર્દ'' પ્રકાશિત થઇ હતી. વિશેષ લાયકાત : દરેક પ્રસંગ, વ્યક્તિત્વ ને અનુરૂપ લખવું એમની એક રચના ઓ દિલ ને દર્દ દેનારા , સંગીત માં લયબદ્ધ થઇ ને રજુ થઇ છે જે You tube પાર પ્રાપ્ય છે..

https://youtube.com/channel/UCd_OOxhi17YKUYQPDm3MfVw

  • Popular
  • Latest
  • Video
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

આ રંગ જે સાફ આકાશે લાગ્યા કરે છે રોજ
એમ વચનો માં તું સાફ છે યાદ છે તને

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

આ રંગ જે સફેદ આકાશે લાગ્યા કરે છે રોજ
એમ વચનો માં પણ આપણે સાફ હતા 
"યાદ છે તને"

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

આ  રંગ જે સફેદ આકાશે લાગે છે રોજ
એમ વચનો માં આપણે સાફ હતા
"યાદ છે તને"

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

શહીદ ની ગઝલ

સરહદે નીકળી ને ગોળી, શરીર ની આરપાર આવી હશે
તો પરીવારની સાથે આંસુ,વતન ની આંખ માં લાવી હશે

રાહ જોતી હતી માં કે,વાયદો કર્યો તો એણે આવવાનો
કયા કાળજા થી, કોણે, શહીદીની વાત સંભળાવી હશે

વચન જેને તેં આપ્યું હતું, એ ઊભી વાટે રોજ તાકે છે
કયા મર્દે જઇ ને હકીકત થી, રૂબરુ એને  કરાવી હશે

દોસ્ત બની ને ભાઇ સાથે કરી હતી મસ્તી અને મજાક
ભાઇ એ સાચવી રાખેલ હવે, વાતો કોને સંભળાવી હશે 

આવતા જ તને બાજી પડતી,ખમ્મા મારા વીર કહી ને
વ્હાલી આંખોને સમયે કેમ, બેફાટ આ રીતે રડાવી હશે

ગર્વ જે હ્રદય નો,અને આંગળી પકડી ભરી હતી પગલી
એ મસ્તકે કોના ખભે જઇ, ધાર અશ્રુ ની વહાવી હશે

©Vijay Gohel Saahil #shaheeddiwas
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

आज जो ये एक खंडहर था, कभी ये भी आबाद था
तुम्हारे लिए होगा ढांचा, हमारा तो ये आबताब था

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

बड़े जोरो से चल रहा है पिंजरे बनाने का कारोबार
अफसोस! लोगो को कैद परिंदे बहोत अच्छे लगने लगे हे

गुलामी का दौर तो कब का गुजर गया हे लेकीन 
गुलाम गीरी वाले स्वभाव तुम्हे बहोत अच्छे लगने लगे हे

खवाइशे तेरी खतम न होगी बस जिंदगी खत्म होंगी
चंद दिन के तख्तोताज अब तुझे सच्चे लगने लगे हे

©Vijay Gohel Saahil #raindrops
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

ઈમાનદારી થી સતત જીતવું, 
એ અમારો સ્વભાવ અને આદત
પણ..
એક છેડે સામે હતા તમે, 
એટલે હારવાનું મન થઈ ગયું



ખૂબ જાણીતો હતો એ 
સાથે કરેલ બધી વાતો માટે
પણ..
જે રસ્તે હંમેશા સાથે ચાલ્યા હતા, 
ન છૂટકે એકલા ચાલવાનું મન થઈ ગયું

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

बड़े जोरो से चल रहा है पिंजरे बनाने का कारोबार
पिंजरे में कैद परिंदे लोगो को अच्छे बहोत लगते हे

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

बड़े जोर से चल रहा है, पिंजरे बनाने का कारोबार
अफसोस! लोगो को कैद परिंदे बहोत अच्छे लगने लगे हैं

©Vijay Gohel Saahil
c0a5aacfc387422df9c6c82ee8820c68

Vijay Gohel Saahil

જૂની બધીજ કાળી અને સફેદ છબીઓ માં
એક છૂપો રંગ હતો, આજ પણ નજર માં આવે છે

એક રસ્તો, જે છેક એક ઘર તરફ જતો હતો
એ કોઈક વાર, આજ પણ સફર માં આવે છે

એક બે આયના તૂટ્યા ની વાત છે? જવા દે
અંહી સપના તૂટ્યા છતાં, ક્યાં નજર માં આવે છે

રસ્તા મુશ્કેલ એટલી મંઝીલ અફલાતૂન હોવાની
સુકી તરસ સાથે દરિયો આખો, ડગર માં આવે છે

જૂની બધીજ કાળી અને સફેદ છબીઓ માં
એક છૂપો રંગ હતો, આજ પણ નજર માં આવે છે

🆅🅸🅹🅰🆈 🅶🅾🅷🅴🅻 🆂🅰🅰🅷🅸🅻

©Vijay Gohel Saahil #Apocalypse
loader
Home
Explore
Events
Notification
Profile