Nojoto: Largest Storytelling Platform

આ ઘાત ગણો ઊંડો છે, કેમ કરી બતાવું. દર્દી તો દિલ

આ ઘાત ગણો ઊંડો  છે, કેમ કરી બતાવું. 
દર્દી તો દિલ નો હુંય     છું કેમ કરી બતાવું. 

સમય ની અરાજકતા ને સૌ કેવા સમજે છે, 
સ્વાસ મુઠ્ઠી માં લઇ મારા પ્રેમ થી પૂછે છે દબાવું ?

લાચારી આગળ સૌ કેવા ઢાળી પડે છે, નઈ !
જે સૌ ને નમે છે, એને જ કહે છે નમાવું ?

ઉપકાર નો બદલો પણ કેવો માંગે છે 'વિરલ',
મારી ને પોતે જ, પૂછે છે હવે, તને જીવાડું ?

ધીરે ધીરે જે છીનવી રહ્યા છે જીવન મારું ,
એજ આવી ને આજે કહે છે,ચાલ તારી જીંદગી સજાવું. 
.          
.          -વિરલ ખરાડી Viralkharadis poem# written by- viral kharadi