Nojoto: Largest Storytelling Platform

કોઈ નજર અંદાજ કરે તો કેવું લાગે એ અત્યાર સુધી ખબર

કોઈ નજર અંદાજ કરે તો કેવું લાગે એ અત્યાર સુધી ખબર ન હતી , કારણકે ત્યારે હુ નજર અંદાજ કરતી હતી, પણ ખબર તો હવે પડી કે કેટલી તકલીફ પડે જ્યારે કોઈ નજર અંદાજ કરે કે ખાલી 5 મિનીટ વાત કરવા આખો દિવસ રાહ જોવી પડે.