Nojoto: Largest Storytelling Platform

"રાજધર્મ તથા કર્તવ્ય પાલનનું ભારતીય સંસ્કૃતિમાં શ્

"રાજધર્મ તથા કર્તવ્ય પાલનનું ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ભગવાન શ્રીરામ...🙏
ભગવાન શ્રીવિષ્ણુના સાતમા અવતાર અને 'માનવ'પદની ગરિમા વધારનાર ક્ષત્રિય કુળભુષણ ભગવાન શ્રીરામના જન્મોત્સવ એટલે કે શ્રીરામનવમીની આપને તથા આપના પરીવારને હ્રદયપૂર્વકની શુભકામનાઓ..!!! Happy Ram Navami