Nojoto: Largest Storytelling Platform

ફેસબુકમાં નોટિફિકેશન ટોન વાગી. ઘણાં વર્ષો બાદ એને

ફેસબુકમાં નોટિફિકેશન ટોન વાગી.
ઘણાં વર્ષો બાદ એને ફેસબુકમાં પોસ્ટ કરી..
જોડે લખ્યું હતું "so much happy with shivaay.."
મારું નામ વાંચીને હું ચમક્યો..
એનું ફેસબુક એકાઉન્ટ ખોલી એ પોસ્ટ જોઈ..
એમાં એ ચહેરા પર મોટી સ્મિત લઈને 
કોઈ નાનકડાં કર્લી વાળ ધરાવતાં બાળક જોડે હતી.
યાદ આવ્યું એને અલગ થતાં આપેલું વચન કે..
મારાં દીકરાનું નામ તારી ઉપરથી રાખીશ હું.
અને આ યાદ આવતાં જ હું પણ વર્ષો બાદ રડી પડ્યો.

-જતીન.આર.પટેલ (શિવાય)💐