ગોકુળનાં નટખટ ગોવાળિયાનો આવ્યો બર્થ ડે, નટખટ કાનુડાને જોઈ કેટલાય હરખાયા રે, કાનુડાને નાં કરશો કોઈ હેરાન,... ગોકુળનો કાનુડો યશોદામૈયાનો લાડકવાયો, મૈયાનો મીઠડો માખણચોર, એવાં મારા કાનુડાને નાં કોઈ પજવતા..... એ ને નાં આવડે ગુસ્સે થતાં,... નાં કોઈ રોક ટોક કરતા માખણ મિશ્રી ખાતા..... એ રે કાનુડો ગોપીઓનો વ્હાલો, એ રે કાનુડો રાધાનો પ્રિયતમ, એ રે કાનુડો રુકમણીનો નાથ,... એના ઘણાય સ્વરૂપ,... એ ને વગાડવા દો વાંસળીની મીઠી ધૂન,.... અને આપે સૌ એની ધૂનમાં ખોવાઈ જઈએ..... રાધે ક્રિષ્ના રાધે ક્રિષ્ના...... ©Meena Prajapati #DearKanha