Nojoto: Largest Storytelling Platform

દિલ તારું જાણે બંધ દરવાજો , ને' હું દરવાજા પર ની ખ

દિલ તારું જાણે બંધ દરવાજો ,
ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! 

તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું ,
ને' હું  સૂકું સાવ એક પનઘટ..!

તું સૂરમધુર સંગીત ની લય ,
ને'હું હોય જાણે કોઈ  શોરબકોર ..!

 તું ચમન ના ફૂલોની છે રંગત ,
ને' હું  જાણે કાંટાળી વાડ..!

તું ઇન્દ્રધનુષી છે રંગ
ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! 

તું લાગણી ભીનો ઝરમર વરસાદ,
ને' હું  *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..!


ઇમરાન પઠાણ *અમન*

©imran pathan #Door - દિલ તારુ બંધ દરવાજા...
દિલ તારું જાણે બંધ દરવાજો ,
ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! 

તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું ,
ને' હું  સૂકું સાવ એક પનઘટ..!

તું સૂરમધુર સંગીત ની લય ,
ને'હું હોય જાણે કોઈ  શોરબકોર ..!

 તું ચમન ના ફૂલોની છે રંગત ,
ને' હું  જાણે કાંટાળી વાડ..!

તું ઇન્દ્રધનુષી છે રંગ
ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! 

તું લાગણી ભીનો ઝરમર વરસાદ,
ને' હું  *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..!


ઇમરાન પઠાણ *અમન*

©imran pathan #Door - દિલ તારુ બંધ દરવાજા...
imranpathan1425

imran pathan

Bronze Star
New Creator