Nojoto: Largest Storytelling Platform
imranpathan1425
  • 340Stories
  • 56Followers
  • 2.9KLove
    1.5LacViews

imran pathan

मेरी सादगी ने मुझे गुमनाम ही रखा , कुछ तो हुनर सीखा दे ..*ए-अमन* की मशहूर हो जाऊं..!! इमरान पठाण *अमन* I'm not a poet but sometimes I write some words from the deep of my Heart... I m a Business man of Pharmaceutical company at Ahmedabad ,Gujarat

  • Popular
  • Latest
  • Video
26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

દિલ તારું જાણે બંધ દરવાજો ,
ને' હું દરવાજા પર ની ખટ-ખટ..! 

તું ઇશ્ક નું વહેતું મીઠુ ઝરણું ,
ને' હું  સૂકું સાવ એક પનઘટ..!

તું સૂરમધુર સંગીત ની લય ,
ને'હું હોય જાણે કોઈ  શોરબકોર ..!

 તું ચમન ના ફૂલોની છે રંગત ,
ને' હું  જાણે કાંટાળી વાડ..!

તું ઇન્દ્રધનુષી છે રંગ
ને'હું કાગળ પર નો બનાવટી રંગ..! 

તું લાગણી ભીનો ઝરમર વરસાદ,
ને' હું  *અમન* પ્રેમમાં પલળતો પનઘટ..!


ઇમરાન પઠાણ *અમન*

©imran pathan #Door - દિલ તારુ બંધ દરવાજા...

#Door - દિલ તારુ બંધ દરવાજા... #શાયરી

26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White કેવી ખાનાખરાબી સર્જાઇ છે ના પૂછશો અહી ,
કે પુરાણા જખ્મોની કબર ખુલી થઈ ગઈ છે અહી..! 

કેવી ચાંદની રાત હતી મિલન ની ના પૂછશો અહી,
કે પૂનમ ના ચાંદ ને મળવા તારાઓ ની બારાત પણ આવી ગઇ હતી અહી..!

કેવી ખુશી ને કેવો મલાલ રહી જશે ન પૂછશો અહી,
કે આ બંધ પલકો નીચે કોની તસ્વીર સજાવી છે અહી..!

કેવી આદત બનાવી લીધી છે ન પૂછશો અહી
કે એના સુખ ના દિવસો ગણવા માં મારા ગમ ની કેટલીયે રાતો ઘટી ગઇ છે અહી..!

કેવી અગનવર્ષા હશે દિલ માં મારા ન પૂછશો અહી ,
કે નામ તારું આવતાજ "અમન" હું ચૂપ થઇ જાઉં છુ અહી..!

ઇમરાન ખાન "અમન"

©imran pathan #good_night
26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White अंजुमन में जब हम मिलेंगे 
तो तमाशा भी होगा ,
अश्कों का सैलाब और जज़्बातो का मेला भी होगा।

वफ़ा बहौत थी तेरे मेरे दरमिया, 
बेवफ़ा हमारे बीच ये वक्त ही होगा..।। 

मालूम कहा था कि यूं  बिछड़ जायेंगे ,
तेरे मेरे बीच में अब बस यादों के रंग ही रहेंगे..!

यूं तो बिखरकर फिज़ा में , अब बस महोब्बत ही रहेगी,
मौत ही मिलाएगी हमें 'अमन' अब कोई जुदाई न होगी..!

इमरानख़ान "अमन"

©imran pathan #love_shayari
26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White कुछ तो ग़लती रही होगी हमारे बुजुर्गों की , 
ये चमन पर यू ही तो दाग़ नहीं बिखरे होते..! 

कब तक ख़ुरेडोंगे वतन के इस दाग़ को , 
अच्छा होता कि महोब्बत से धोये जाते..! 

कोई रंजिश नही पर इक शिकवा है बुजुर्गों से, 
हाथ काटने से अच्छा होता की हाथ बढ़ाये होते..! 

कह्ते है कि मुहोब्बत हर मर्ज की दवा है,
काश इस ज़ख़्म-ए-दाग़ पर भी आज़माये होते..!

सुने थे  कई वाक़ये-आज़ादी के,
काश अब इसे फ़िरसे सबको  सुनाया जाये..! 

इक घुटन सी महसूस हो रही है *अमन* अब ये फ़िज़ाओ में , 
खुली हवाओ को भी अब बुलाया जाये..! 

इमरान पठाण *अमन*

#खुली हवा - नये विचारो को

©imran pathan #happy_independence_day
26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White सब मज़हब पर अब मिट्टी दालो ,
इश्क़ को ही बस अपना मज़हब मानो..!

इमरान पठाण "अमन"

©imran pathan #love_shayari
26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

a-person-standing-on-a-beach-at-sunset गुस्ताख़ दिल ये समझ नहीं पाता,
इश्क़ है या फ़साना ये समझ में नही आता..!
इमरान पठाण *अमन*

©imran pathan गुस्ताख दिल ..

गुस्ताख दिल .. #शायरी

26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White એ નયનો થી નયન હવે કેવી રીતે મળશે? 
છોડીને ચાલ્યા ગયા છે દેશ હવે કેવી રીતે મળશે?

એ ઝૂકી પાંપણો હતી મારી મહોબ્બત નો હિસ્સો , 
એ ઝૂકી પાંપણો મને હવે કેવી રીતે મળશે?

એ નશીલી આંખોથી છલકાવે છે જામ ,
એ છલકતું જામ  મને કેવી રીતે મળશે..?

કેટકેટલા સવાલો છોડીને ગયા છે પરદેશ,
હવે એમના જવાબો મને કેવી રીતે મળશે..?

મલકાતાં મુખે  રોજ રસ્તામાં સામાં મળતા,
હવે આ મલકાતું મુખ *અમન* મને કેવી રીતે મળશે..?

ઇમરાન પઠાણ *અમન*

©imran pathan છોડી ને ગયા છે દેશ..

છોડી ને ગયા છે દેશ.. #શાયરી

26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White આંખડીયું મારી નાની પણ જોવે શમણાં વિશાળ ,
નાના નાના ડગલાં ભરીને હું પામીશ જગ વિશાળ..!

શમણાંઓના પંખ લગાવીને ઉડતી  ગગન ને ચુંબતી, 
એક પછી એક સિડી ચડતી ને પછી ઉપર ગગન વિશાળ..!

સોળે કલા એ ખીલશે ચાંદ, મહેનત એવી કરીશ વિશાળ ,

ચાંદની ફેલાશે મધુર ને પછી જોશે આ જગ વિશાળ..!

થશે કદર મારી ને અભિનંદનનો થશે વરસાદ ,
ઇન્દ્રધનુષી રંગ ખિલશે  ઉપર ગગન વિશાળ..!

ઇમરાન પઠાણ *અમન*

©imran pathan ઉપર ગગન..!

ઉપર ગગન..! #Poetry

26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White अपनी खूबियों पर भी थोड़ा ग़ौर करले ,
हर बार क़िस्मत को दोष नहीं दिया करते..!

इमरान पठाण *अमन*

©imran pathan किस्मत को दोष नहीं दिया करते...

किस्मत को दोष नहीं दिया करते... #Motivational

26de2df8ee0dcd9f1834c1c8ce5a8e0b

imran pathan

White રાહ ભલે હોય મુશ્કેલ હાર માનું તે *હું* નહીં,
આ મંઝીલ ને કહીદો કે ખોટી અક્કડ ના કરે...! 
ઇમરાન  પઠાણ *અમન*

©imran pathan ખોટી અક્કડ ના કરે...

ખોટી અક્કડ ના કરે... #Motivational

loader
Home
Explore
Events
Notification
Profile