Nojoto: Largest Storytelling Platform

મિલકત છે તો માં- બાપ છે ને, માં -બાપ છે તો મિલકત

મિલકત છે તો માં- બાપ છે ને,
માં -બાપ  છે  તો મિલકત છે,
શબ્દની થઈ થોડી હેર-ફેર  ને
દેખાતી  માણસની ફિતરત છે.

©"mahek" Monika makwana
  #mabap