Nojoto: Largest Storytelling Platform

Best શાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best શાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutશાયરી, સાચા_પ્રેમ_પર_શાયરી, ગુજરાતી_શાયરી, શાયર_શાયરી_શાયરાના_મહેફીલ, શાયરીનીમહેફિલ,

  • 260 Followers
  • 20539 Stories

Ashok Kokani

# નવો જોક્સ જિગરી દોસ્ત શાયરી

read more
White જનમ્યા પછી આંખો કોની પહેલા ખુલે છે,
ગાય - તરત🙄
બકરી - બે કલાક પછી🤩
બીલાડી - છ દીવસ પછી😾
માણસ - લગન કરે પછી😍
😃😃😄😄😁😁

©Ashok Kokani # નવો જોક્સ જિગરી દોસ્ત શાયરી

Dilip Gojiya

#GoodNight

read more
White ❛માળા ના વખાણ તો બધા કરે છે, કેમ કે તેમા મોતી દેખાય છે, વખાણ તો એ દોરા ના કરવા જેણે બધા ને જોડી રાખ્યા છે❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #GoodNight

imran pathan

ગીત: મને આ સુહાની રાત બોલાવે..!

read more
મને આ સુહાની રાત બોલાવે ,
સાજિસ કોઈ હોય પ્રેમ ની , જાણે મને એમ બોલાવે..!

ચાંદી ની કિરણો થી આ કોનો હાથ બોલાવે,
સુંદર સપના નો વરઘોડો લઈ ને આવ જાણે મને એમ બોલાવે..! 

*મને આ સુહાની રાત બોલાવે..*

કાળા વાદળોમાં છુપાવેલો , જાણે કોઈ ચહેરો બોલાવે,
રાત ની હોય રાણી , જાણે મને એમ બોલાવે..!

ચાંદની રાત મહેકાવે જાણે રૂપાળી કોઈ તસ્વીર બનાવે,
પૂનમ નો ચાંદ ખીલ્યો છે એવો જાણે કોઈ હસીન ચહેરો બોલાવે..!

*મને આ સુહાની રાત બોલાવે..*

ઝૂમતી આ ચંચળ હવા મારા કાનો માં કાંઈક એમ બોલે ,
ચલ રાત આવી છે મસ્તાની , જાણે મને એમ કહી બોલાવે..!

કાળી રાત જાણે વિખરાયેલી કોઈની લટ *અમન* ને બોલાવે,
મિસરી જેવા મીઠાં હોંઠ ચાખવા જાણે મને એમ બોલાવે..!

*મને આ સુહાની રાત બોલાવે..*

ઇમરાન પઠાણ *અમન*

©imran pathan ગીત: મને આ સુહાની રાત બોલાવે..!

ANIL

#sad_qoute ,😃😃😃

read more
White ख़ुद से रूठे हैं हम लोग 
टूटे-फूटे हैं हम लोग 
सत्य चुराता नज़रें हमसे 
इतने झूठे हैं हम लोग 
~शेरजंग गर्ग

©ANIL #sad_qoute ,😃😃😃

Dilip Gojiya

#sad_qoute

read more
White આજના શુભચિંતક એવા હોય છે કે તમારું શુભ થાય તો એ ચિંતામાં પડી જાય
👏👌🙂👌🙂👏

©  Dilip Gojiya #sad_qoute

ANIL

#sad_qoute 😈😈😈

read more
White जिंदगी झंड फिर भी घमंड

©ANIL #sad_qoute 😈😈😈

Dilip Gojiya

#sad_qoute

read more
White ❛આવક પૂરતી ના હોય ત્યારે ખર્ચા માં અને જાણકારી પૂરતી ના હોય ત્યારે ચર્ચા માં મર્યાદા રાખવી જોઈએ❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #sad_qoute

Ashok Kokani

# બેસ્ટ મિત્ર જિગરી દોસ્ત શાયરી

read more
White મિત્રને પૂછ્યું કે પેટ ઓછુ કરવાનો ઉપાય બતાવને...
તો કહે છાતી સુધીનો જ ફોટો પડાવ.....

ખરેખર આવા મિત્ર જેમના જીદગીમાં નથી એમનું જીવન ,બેકાર, છે.

©Ashok Kokani # બેસ્ટ મિત્ર  જિગરી દોસ્ત શાયરી

imran pathan

#Moon આ ચાંદ..

read more
એકલો એકલો ફર્યા કરે છે આભ માં આ ચાંદ,
નક્કી રાતભર ઉષા ને શોધ્યા કરે છે આ ચાંદ..!

રાત ને પણ અજવાળી કરી દે છે આ ચાંદની , 
નક્કી રાતભર કોઈની યાદમાં બળે છે આ ચાંદ..! 

વાદળો સાથે છુપાછુપી રમે છે આ ચાંદ,
ને તારલાઓ ને  ઈર્ષામાં બાળે છે આ ચાંદ..!

આભમાં લાગે જાણે હોય તારા લલાટ ની કોઈ બિંદી, 
પૂનમની આ રાત ને શોભાવે છે આ ચાંદ..!

ઉછીના કિરણો લઈને રૌશન કરે છે  રાત ને ,
સૂરજદાદા થી એટલે જ નાસતો ફરે છે એ ચાંદ..!
ઇમરાન પઠાણ 'અમન'

©imran pathan #Moon આ ચાંદ..

Dilip Gojiya

#sad_quotes

read more
White ❛નાની નાની ખુશીઓ જ જીવનને રંગીન બનાવે છે, બાકી રડતા તો લોકો સોના ના મહેલમાં પણ હોય છે❜
 🌿 🌺 🌻 🌺 🌻 🌿

©  Dilip Gojiya #sad_quotes
loader
Home
Explore
Events
Notification
Profile