Nojoto: Largest Storytelling Platform

કોઈ મંજિલ નો હું મુસાફર નથી અંતે તો મારે રાખ થવાનુ

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout
કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout
riyansh0419

Riyansh

New Creator