Nojoto: Largest Storytelling Platform
riyansh0419
  • 28Stories
  • 163Followers
  • 527Love
    1.9KViews

Riyansh

દરિયાની લેહરો ની જેમ તું મને મળી છે, ફેકુ છું તને દરિયામાં ને કિનારે તું મળી જાય છે.

  • Popular
  • Latest
  • Video
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

નજરોથી નજર નું નજરામણુ તમને આપું છું,
હૈયે હરખ નું હરખામણુ તમને આપું છું
પ્રિત ના પાનેતર માં બંધશું
એવા સપનાઓ જોયા છે અમે,
આ સપનાઓ નું એક સમણુ તમને આપું છું.

©Riyansh #Nojoto 

#YouNme
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

रात जितनी गेहरी होती जाती है,

तेरी यादे भी मुजे उतनी आती है,

क्या करूं इस धड़कते दिल का,

तेरा नाम सुनके रुक शी जाती है.

©Riyansh #Nojoto #viral #Love #Life #story 

#us
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

रुकना नही है।
बस आगे बढ़ना है ।
अब इन होसलो को।
उड़ानो से भरना है ।

©Riyansh #motivate #Life #Life_experience #Nojoto #viral #Success 

#achievement
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

યાદ છે મને
વર્ષાની એ સાંજે તું હતી મારી સાથે,
ઊંઘ ના આવી મને રાતે,
કે જાગ્યો હું તારી યાદે,
જે યાદ છે મને,
તારો ચાંદ જેવો ચેહરો અને,
મને જોઈ ને તારી આંખો નમે,
કહું હું કઈ અને તારું આ મુખ મલકાતું,
જે યાદ છે મને,
આમ ને આમ સમય ગયો ના કહેવાણી મનની વાતો,
જેનું દુઃખ લાગે છે મને,
આ કેવી કમાલ કરી મારા નાથે,
કે બનાવી તને મારા માટે,
પણ નોહતી તું મારા હાથે,
જે યાદ છે મને.

©Riyansh #Love #Nojoto #gujarati #poem #SAD 

#Light
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

हम तो उसे पसंद थे ही नही,
बस वो खुद के लिए साथ रहने ने लगे

©Riyansh #Love  #story #SAD #nojotoLove 
#dawnn
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

उसने हर रोज मुजे एक गम दिया है,
मेरी नादानी तो देखो मेने उसे,
 अमरित समज कर पिया है,

©Riyansh #Love #Brackup #sed #SAD #love❤ 

#candle
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

જો તમે સાથે હોય તો,
તડકાને છાંયડો બનાવી દેઇશું 
જો તમે સાથે હોય તો,
નર્ક ને પણ સ્વર્ગ બનાવી દેઇશું,
જો તમે સાથે હોય તો,
આકાશને પણ ધરતી પર લાવી દઈશું,
જો તમે સાથે હોય તો,
કાંટામાં પણ ફૂલો ખિલાવી દઈશું,
જો તમે સાથે હોય તો,
ફૂલોની સુગંધને દુનિયામાં મહેકાવી દઈશું,
જો તમે સાથે હોય તો,
દરિયા ને પણ મીઠો બનાવી દઇશું
જો તમે સાથે હોય તો,
પહાડો ને પણ તોડી દઈશું,
જો તમે સાથે હોય તો,
રાત ને પણ દિવસ બનાવી દઈશું,
જો તમે સાથે હોય તો,
અમાસની રાતમાં પૂનમનો ચાંદ લાવી દઈશું,
જો તમે સાથે હોય તો,
વરસતા વરસાદની કળ કળતી વિજળીના સૂરને પણ સંગીત બનાવી દઈશું,
જો તમે સાથે હોય તો,
અંધકારમાં પણ અજવાળા પાથરી દઈશું,
જો તમે સાથે હોય તો,
એક જન્મ શું? , બેજન્મ શું?, સાત જન્મ શું?,
દરેક જન્મો જનમ પાસે રહીશું,
જો તમે સાથે હોય તો,
પ્રેમન

©Riyansh
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

પૂછ જે તારા દિલને કે કેટલો પ્રેમ કર્યો છે મેં તને,
યાદ કરજે કે કેટલી મુલાકાતો હતી આપણી,
તને યાદ નહીં હોય તો કઈ વાંધો નહીં,પણ
મારા હાથેથી ખવડાવ્યો હતો કોળિયો મેં તને,
મારા કરતાં પણ વધારે ચિંતા મને તારી હતી,
બધું ભૂલી ને મેં તને અપનાવી હતી,
છતાં તે દિલ મારુ તોડીયુ એ વાંધો નહીં,
પણ તારું દિલ સાજું છે કે જે મને,
હંમેશા સાથે રહેવાનો વાદો કર્યો હતો તે મને,
આપડે જોઈલા સપના પણ યાદ છે તને,

©Riyansh #standAlone #alone #miss #Love #poem #SAD 

#standAlone
8b7365d2144fad522a8ac4b4384c5157

Riyansh

તારી સાથે જીવવું

દુઃખ આવે તો સાથે રડવું
સુખ આવે તો સાથે નાચવું
પહાડ આવે તો સાથે ચડવું
ખાડો આવે તો સાથે પડવું
વરસાદ આવે તો સાથે પલડવું
તડકો આવે તો સાથે ઉભું રહેવું
છાંયડો આવે તો સાથે બેસવું
જીવન છે બે ઘડી નું મારે દરેક પલ તારી સાથે જીવવું.

©Riyansh #gujarati #Love #SAD #poem #Shaayari 

#brothersday
loader
Home
Explore
Events
Notification
Profile