Nojoto: Largest Storytelling Platform

કેટલો મૂર્ખો છે માણસ, બધેથી ભાગે છે, સમાધાન

કેટલો  મૂર્ખો  છે  માણસ,  બધેથી  ભાગે  છે,
સમાધાન  ન  મળતા,   ખોટી  રીતે  જાગે  છે.

મુશ્કેલી  આવે  તો  મજાક બનાવી  રજૂ કરી,
માણસાઈનું નાક કપાવી, ઉભો ઉભો નાચે છે. #coronavirus #corona #covid19 #wakeupcall
 #yqmotabhai 
#gujarati #Dahod #vibrant_writer
કેટલો  મૂર્ખો  છે  માણસ,  બધેથી  ભાગે  છે,
સમાધાન  ન  મળતા,   ખોટી  રીતે  જાગે  છે.

મુશ્કેલી  આવે  તો  મજાક બનાવી  રજૂ કરી,
માણસાઈનું નાક કપાવી, ઉભો ઉભો નાચે છે. #coronavirus #corona #covid19 #wakeupcall
 #yqmotabhai 
#gujarati #Dahod #vibrant_writer