Find the Best yqmotabhai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Darshana
એક મુલાકાત હતી એવી, ખબર નહોતી કેમની જિંદગી બદલાઈ ગઈ, એક બાંકડો, એક બગીચો, એક સુગંધ, બસ જિંદગી ભરની યાદો આપતી ગઈ... સુપ્રભાત 🥰 આજે #મુલાકાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
સુપ્રભાત 🥰 આજે #મુલાકાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine
read moreDarshana
ખુશ રહેતા શીખવું જરૂરી છે, કેમકે તમને શું તકલીફ છે એની ક્યાં કોઈને પડી હોય છે, તમારી તકલીફ લોકોને કહો તો એ દયા ખાશે તમારી અથવા મજા લેશે કે સારું થયું! તો આમાંથી એક પણ વસ્તુ આપણને મંજુર છે ખરી!? #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujju #gujaratiquotes #darshanasoni
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujju #gujaratiquotes #darshanasoni
read moreDarshana
"Karma works" કર્મો કામ કરી જાય છે એ ખરું પણ હવે karma works instantly! એમ કહેવું જોઈએ, કેમકે હવે જેવું કરો એવું પામો એ પણ ઇન્સ્ટન્ટલી! કેમ એવું? કેમકે પહેલા જેમ હિસાબો ચોપડામાં લખતા એમ કર્મો લખાતા હશે એટલે વાર લાગતી હવે તો બધા હિસાબો એક એક સેકન્ડમાં થઈ જાય છે તો કર્મ કેમ રાહ જુવે? દરેક કરેલા કર્મ ,બોલેલા શબ્દોનું વળતર ઇન્સ્ટંટ મળે છે જોયું છે આ એટલે જ લખાય છે, તો કર્મો કરતા, શબ્દો બોલતા વિચાર કરવો કે આ પાછું વાળશે કુદરત તો હું સહન કરી શકીશ ખરું?... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #yqgujarati #yqmotabhai #gujju
#ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #yqgujarati #yqmotabhai #gujju
read moreDarshana
બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો... બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય... માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની, અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની, એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો.. જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે..... તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
તમારા શબ્દોને એટલા શાર્પ ન બનાવો કે કોઇને ખૂંચે. તમારા શબ્દોને એટલા સ્મૂધ બનાવો કે કોઇને સ્પર્શે. સુપ્રભાત!! આજે #શબ્દો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏
read moreDarshana
નવરાશ મળે એટલે વાંચી જજે, દરેક આ વરસાદી સવાર અને હું, હાથમાં કોફી ને યાદ માં તું.., અરીસામાં જાતને જોવું, ત્યાં પણ મારા બદલે તું, વાત કોઈ પણ કરું કોઈ સાથે, વાત થી લઈ આંખની ભીનાશમાં તું, દિવસ આખો કેમેય પૂરો કરું હું, અંધારી રાતની અધૂરી વાતમાં તું.....— % & #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni #તું
#yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni #તું
read moreDarshana
શબ્દો ! બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો... બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય... માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની, અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની, એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો.. જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે...પણ ના, જે છે એ જોઈતું નથી, મનની તકલીફ જ આ છે.....— % & #ગુજરાતી #yqgujarati #yqmotabhai #darshanasoni
#ગુજરાતી #yqgujarati #yqmotabhai #darshanasoni
read moreDarshana
તમારા સંતાનોને કાબુમાં રાખવા કરતા કાબીલ બનાવવા પ્રયત્ન કરો... એ આગળ પડશે... બાકી સર્કસ ના સિંહ અને જંગલના સિંહનો ફરક એની ગર્જનાથી જ ખબર પડી જાય... #gujaratiquotes #gujarati #yqgujarati #yqbaba #yqmotabhai #darshanasoni #હુંઅનેમારીવાતો #ગુજરાતી
#gujaratiquotes #gujarati #yqgujarati #yqbaba #yqmotabhai #darshanasoni #હુંઅનેમારીવાતો #ગુજરાતી
read moreDarshana
બીજાબધાં ને બ્લેમ કરનારા માણસો સર્વગુણસંપન્ન હોતા હશે ખરાં!? એમને પોતાને છોડીને દરેક માણસમાં ભૂલ દેખાતી હોય તો એ પોતાને ઈશ્વર સમજતા હશે ખરા!? #ગુજરાતી #newpost #darshanasoni #વાત #new #yqgujarati #yqbaba #yqmotabhai
#ગુજરાતી #newpost #darshanasoni #વાત #New #yqgujarati #yqbaba #yqmotabhai
read moreDarshana
કુદરતનો નિયમ છે, જે આપશો એ જ પાછું મળશે, પછી એ માન હોય કે અપમાન, શાંતિ આપો તો શાંતિ મળે, દરેક વસ્તુ ને આ નિયમ લાગુ પડે What you will give that you will receive! સમજી વિચારીને ને શબ્દો પણ બોલવા વહેલા મોડા એ આપણને રૂપ બદલી પાછા મળે જ છે...એ શબ્દોને બોલનાર વ્યક્તિ બીજું હોય કદાચ, પણ પાછું આવે ખરું બોલેલું અને કરેલું... #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #darshanasoni #એક_વાત_કહું #life #dayri
#હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #ગુજરાતી #darshanasoni #એક_વાત_કહું life #dayri
read moreDarshana
સંજોગો, પરિસ્થિતિઓ જયારે આપણાં પર હાવી થઈ જાય, જયારે કોશેટામાં બંધાઈ ગયા હોઈએ અને એમ થાય કે હવે બહાર નીકળવા કોઈ રસ્તો નથી રહ્યો ,ત્યારે ભગવાન આપણને પાંખો આપીને પતંગિયું બનાવવાની તૈયારી કરતા હોય એમ પણ બને...વિશ્વાસ રાખવો જરૂરી , જાત પર અને ભગવાન પર... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #પતંગિયું #darshanasoni
#ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #પતંગિયું #darshanasoni
read more