#JagrutitannaJanki જન્મ લીધો રઘુકુળે, જીવન ખર્ચયું પર સેવા કાજે લોહાણા કુળ ઓળખાય રામ ને જલારામના નામે એથી વિશેષ શું હોય ગર્વની વાત અમારા માટે કે મળ્યો અમૂલ્ય માનવદેહ લોહાણા કુળ ખાતે આજે બાપાની 222મી જન્મ જયંતીના દિવસે સૌને હાર્દિક શુભકામનાઓ અતિવિશેષ પ્રસંગે 🖊જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA #jalarambapa