Nojoto: Largest Storytelling Platform
jagrutitanna1247
  • 776Stories
  • 225Followers
  • 8.0KLove
    5.8KViews

JAGRUTI TANNA

  • Popular
  • Latest
  • Video
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

ઉસે લગતા હૈ કિ યાર 
યે કાગઝ કલમ તો કમાલ કે હૈં
અગર કુછ મન મે હૈ 
તો બોલને કી કોઈ જરૂરત હૈ હી નહીં
બસ કલમ કો કાગઝ પર ચલા કે
અપને જઝ્બાતોં કો અલ્ફાઝોં મે બયાં કરના હૈ
વો સોચતી ગઈ, વો લીખતી ગઈ, 
ઔર ઉસકે અલ્ફાઝોં ને ના સિર્ફ ઉસે 
બોલના શીખાયા
પર સુનાના ભી શીખા દિયા. 
અબ કોઈ એક સુનાયે તો વો ચાર સુના કે આ જાતી હૈ
ઉસકે અલ્ફાઝોં ને ન સિર્ફ ઉસે ઈસ દુનિયાદારી સે રૂબરુ કિયા
બલ્કી અપને આપ સે ભી મિલવાયા.
અબ જબ વો ખુદ સે મિલ ચુકી હૈ 
તો ઉસે દૂસરોં સે મિલના આસાન સા લગતા હૈ.
✍️જાગૃતિ તન્ના "જાનકી"
@jankis_diary

©JAGRUTI TANNA #introvert
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

એક છોટી સી ગુડિયા
જીસે બહોત અજીબ સી લગતી થી યે દુનિયા
અક્સર મા કે પલ્લુ મેં અપના મુહ છુપાકર રોતી થી
કિ મા ઉસને મુજસે ઐસા બોલા
ઉસને મુજે વૈસા કહા
ઔર મે કુછ નહીં બોલ પાઈ
મા કે પલ્લુ સે લિપટી વો ગુડિયા
ધીરે ધીરે બડી હોતી ગઈ
આજ ભી અગર કોઈ કુછ સુના દે
તો સુન કે આ જાતી થી વો 
ક્યોંકિ કિસી કે સામને બોલના તો ઉસે
આજ તક કભી આયા હી નહીં થા
ફિર ઉસે સમજ મે આયા કિ 
વો જો હૈ
ઉસે યે દુનિયા ઈન્ટ્રોવર્ટ કે નામ સે જાનતી હૈ
ફિર એક દિન ઉસ ગુડિયા કે હાથ
એક જાદુઈ પુડિયા લગતી હૈ

swipe to read full poem

©JAGRUTI TANNA #introvert
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

આપણે ભાગીએ સુખની પાછળ ને દુઃખ ભાગે આપણી પાછળ,
સ્થિરતા જ અંત લાવે રેસનો સુખ આગળ ને દુઃખ પાછળ પાછળ.✍️જાગૃતિ તન્ના "જાનકી"
@jankis_diary

©JAGRUTI TANNA #Life #chai #Quote
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

તિથી પ્રમાણે બર્થ ડે નું પ્રી સેલિબ્રેશન ધાર્યું હતું એના કરતા પણ મસ્ત થયું. ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે કંઈક ખાવાપીવાની વસ્તુ લેવાની ઈચ્છા હતી બટ ડી માર્ટ પહોંચ્યા એન્ડ વી આર કશફ્યુઝ્ડ કે શું લઈએ તો બાળકોને વધારે મજા આવશે, વેફર, ચોકોપાઈ, ચોકલેટ, બિસ્કિટ કે વેફર બિસ્કિટ લઈએ. ત્યાં મારી નજર ફ્રુટીના કાઉન્ટર પાસે આવીને એના પપ્પા પાસે ફ્રુટી લેવાની જીદ કરતા છોકરા પર પડી અને અમારું કન્ફ્યુઝન સોલ્વ થઈ ગયું. અંદાજે 20 થી 25 છોકરાઓ હતા માટે 30 ફ્રુટી લીધી અને કોઈન્સીડેન્ટલી મને વર્ષ પણ 30મું બેઠું છે. અમે તો એ છોકરાઓને માત્ર ફ્રુટી આપી પણ એમણે અમને મસ્ત મજાની વાત ફરી યાદ કરાવી આપી, કે વ્યક્તિ પોતાના સંસ્કારોથી ચમકે છે. એ લોકો ભલે ઝુંપડપટ્ટીના અંધકારમાં રહે છે પણ એમના સંસ્કારોનો અજવાસ સો વૉલ્ટનો હતો. બધા છોકરાઓ ફ્રુટી લઈને અમને જય સીયારામ બોલતા જાય. એમાં એક નાનકડી છોકરી અંજુ બહુ જ ક્યુટ હતી એને સ્ટ્રો ખોલીને ફ્રુટીમાં લગાવતા નહોતી ફાવતી મે એને લગાવી આપી. ફરી એની સ્ટ્રો પડી જાય ફરી હું લગાવી આપું. એના ચહેરા પરની સ્માઈલ અહા. એ 30માંથી 2 ફ્રુટી બચી એ અમે પીધી, કોઈ સાથે કંઈપણ વહેંચ્યા પછીનો જે સંતોષનો ઓડકાર હોય ને એ કદાચ આ દુનિયાની સૌથી સુંદર અને કિંમતી વસ્તુ હશે. ✍️જાગૃતિ તમન્ના "જાનકી" @jankis_diary

©JAGRUTI TANNA #Heart #Happiness
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

કંઈકેટલુંય અધૂરું લાગે છે અહીં તારા વિના,
કાશ ત્યાં કશું પણ અધૂરું ન હોય મારા વિના.
✍️જાગૃતિ તન્ના "જાનકી" @jankis_diary

©JAGRUTI TANNA #Love

12 Love

39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

ફરી આજે તારી ગમતી ચા જોડે પીવાઈ 
મારી ગમતી એ જ તારી જૂની યાદો.
✍️@jankis_diary

©JAGRUTI TANNA #Love #Tea #Memories
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

માના કિ તુમ્હારા તુમ્હારી જિંદગી કે આસમાન મેં ચાંદ જીતના બડા ઔર પૂરા હોના ઝરૂરી હોગા 
મગર તુમ્હારી આંખો મેં ચમકતે હુએ સિતારોં કી ઝિલમિલાહટ જૈસી ખુશીંયો કી ચમક હોને સે જ્યાદા નહીં.
તો જબ ભી તુમ્હેં જિંદગી કે આસમાન મેં ચાંદ યા સિતારોં મેં સે કિસી એક કો ચુનના પડે 
તો તુમ બેજીજક સિતારોં કો ચુનના ક્યોંકિ ખુશિયોં કે ઝિલમિલાહટ કે બગૈર પૂરા હોના તુમ્હેં અધૂરા હી રખેગા.✍️જાગૃતિ તન્ના "જાનકી" @jankis_diary

©JAGRUTI TANNA #Stars #Happiness
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

ક્યું હમ ઐસા ચાહેં કિ 
હમારે લિયે ચાંદ સિતારે 
તોડકર લાને કિ બાતેં ઔર વાદે કરે કોઈ
યા ફિર હમે ચાંદ કહેકર બુલાયે કોઈ
ઔર ફિર ઈસ ચાંદ કો જિંદગીભર ચાહે કોઈ
ક્યા હમ ખુદ સે 
હમારી આંખોમે ચમકતે હુએ
ઉન ખૂબસુરત ખ્વાબોં કે સિતારોં કો
સચ કરને કે વાદે નહીં કર શકતે?
ક્યા હમ ખુદ કો ચાંદ કહેકર નહીં બુલા શકતે?
ક્યા હમ જિંદગીભર ખુદ કો 
ચાંદ કી તરહ ચાહ નહીં શકતે?
હમ યહ સબ કર શકતે હૈં 
બિલકુલ કર શકતે હૈં
અગર હમ ખુદ યહ કર શકતે હૈં
તો ફિર કિસી ઔર સે ક્યું ઉમ્મીદ રખેં?
સચ મેં
તુમ્હારી આંખો મેં તુમ્હારી ખૂબસુરતી કી ચમક 
કિસી ઔર કી આંખો મેં તુમ્હારી ખૂબસુરતી કી ચમક સે
જ્યાદા હી ચમકદાર હોગી.✍️જાગૃતિ તન્ના "જાનકી"
@jankis_diary

©JAGRUTI TANNA #Moon
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

આ જિંદગીના રંગમંચ પર કાયમ ક્યાં અડગ રહી શકાય છે?
ક્યારેક થાકી જવાય છે, તો ક્યારેક હારી પણ જવાય છે.

કાયમ 'ઓલ ઈઝ વેલ' ક્યાં કહી શકાય છે?
ક્યારેક તો આ સૂત્રોથી પણ કંટાળી જવાય છે.
કાયમ અહીં મનથી ક્યાં હસી શકાય છે?
ક્યારેક મન રડતું હોય ને હોઠો પર સ્મિત રખાય છે.

કાયમ આંખોએ જોયેલા સપના ક્યાં સાચા થાય છે?
ક્યારેક તો આ સપનાઓ પણ હાથતાળી આપી જાય છે. 
કાયમ ક્યાં મહેનત જ ઓછી હોય છે?
ક્યારેક તો કિસ્મત પણ ખોટી હોય છે. 

કાયમ ક્યાં લોખંડની જેમ ટટ્ટાર રહી શકાય છે?
ક્યારેક તો કાચની જેમ ભાંગી પણ પડાય છે.
કાયમ ક્યાં નદીની જેમ સમય સાથે વહી શકાય છે?
ક્યારેક તો કુવાના જળની જેમ જડ થઈ જવાય છે. 

કાયમ ક્યાં દરેક ક્ષણને જીવી શકાય છે?
ક્યારેક માત્ર જીવિત જ રહી જવાય છે.
આ જિંદગીના રંગમંચ પર કાયમ ક્યાં સ્વસ્થ રહી શકાય છે?
ક્યારેક તો માત્ર સ્વસ્થ રહેવાનું નાટક જ ભજવાય છે.

કેમ કે અહીં ક્યારેય માણસની સ્થિતિ ક્યાં જોવાય છે? 'જાનકી'
અહીં તો કાયમ નાટક ભજવવાનો આગ્રહ રખાય છે.✍️ જાગૃતિ તન્ના "જાનકી" @jankis_diary

©JAGRUTI TANNA #theatreday #WorldTheatreDay #Poetry
39eb058d693068d29f98604bf4adfa01

JAGRUTI TANNA

"વિશ્વ કવિતા દિવસ"
જિંદગીની કવિતામાં પરિસ્થિતિઓ સાથે 
પ્રાસ ભલે મેળવીએ પણ મનથી ગમતી 
છૂટછાટ લેવાનું ન ચૂકવું જોઈએ નહીંતર 
જિંદગીની કવિતા વ્યવસ્થિત લાગશે 
પણ જીવંત નહીં.✍️જાગૃતિ તન્ના "જાનકી" 
@jankis_diary

©JAGRUTI TANNA #WorldPoetryDay #Poetry
loader
Home
Explore
Events
Notification
Profile