Nojoto: Largest Storytelling Platform

હવે આ યાદોની પણ શું માપણી હોય, પ્રેમને મળ્યા પછી

હવે આ યાદોની પણ શું માપણી હોય, 
પ્રેમને મળ્યા પછી લાગણી ક્યાં આપણી હોય!

થઈ ગયા હવે મારા શ્વાસ જ જોને એના, 
પછી આ નાનકડા દિલ ની શું સાચવણી હોય!

- કુંજદીપ. #Gujarati #Prem #Radhakrishnan
હવે આ યાદોની પણ શું માપણી હોય, 
પ્રેમને મળ્યા પછી લાગણી ક્યાં આપણી હોય!

થઈ ગયા હવે મારા શ્વાસ જ જોને એના, 
પછી આ નાનકડા દિલ ની શું સાચવણી હોય!

- કુંજદીપ. #Gujarati #Prem #Radhakrishnan