સ્વતંત્રતા બેજોડ દુનિયામાં કલ્પના નું વાવેતર થતું જોવા મળ્યું, સાચું ઘણું હતું પણ ખોટું વવાઈ ગયું કર્મો ના આકડાઓ ખોટા પડવા લાગ્યા, પુણ્ય નું ભાથું બંધાતુ જોવા મળ્યું સાચી ઓળખ મળી જ્યારે "સ્વતંત્રતા" નું પાન ખરવા લાગ્યું.. મિતેષ મહેતા #સ્વતંત્રતા