Nojoto: Largest Storytelling Platform
miteshmehta1113
  • 40Stories
  • 159Followers
  • 214Love
    447Views

Mitesh Mehta

bhomiyo

  • Popular
  • Latest
  • Video
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

વહેમ ના દરિયા માં ડૂબતો ગયો હું,
વિદાય થઈ જયારે રડતો રહ્યો હું.

જીવનની હર એક પળ જીવતો ગયો હું,
હારવાની શરતો લગાડતો રહ્યો હું.

પળે પળ ની આટીઘૂંટી માં શોધતો રહ્યો હું,
હર હંમેશ રડતો રહ્યો હું.

મિતેષ મહેતા

©Mitesh Mehta #રડતો

#directions
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

#HappyIndipendenceDay 
#jayhind 
#bharat 
#Swaraj 
#Freedom
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

#वादियां
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

महोबत के करीब आने को बेकरार था,
संभल गया ये तेरा जवाब था
रुक गई हवाएं महसूस करने का तो बहाना था
आपकी आँखों का इतंजार आज भी था
मगर करवटों को कहा प्यार था 

#मितेश महेता #Love 
#mahobbat
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ. કચ્છજે ભવ્ય અને અણમોલ સાંસ્કૃતિક વારસેકે સાચવીંધલ કચ્છજી ખડ઼તલ અને ખમીરવંતી પ્રજા, ડેશ અને પરડેશમેં વસધલ સવાયા કચ્છી ભા, ભેણેકે અજ આષાઢી બીજ અને કચ્છી નયેં વરેંજે પાવન અવસર તેં લખ લખ વધાઇયું. #kutchnewyear
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

ખબર ન હતી એક દિવસ 
આ દુનિયા માં ખોવાતો જઈશ,

મળશે જિંદગી ની બે ચાર પળો
ખુશી થી જીવતો જઈશ,

ખબર ના રહી વાસ્તવિકતા દુનિયાની 
આખોથી હું અંજાઈ જઈશ,

કિરદાર ની ભૂમિકા ભજવતો ગયો
જન્મો નો નાતો તોડતો જઈશ,

હું આવીશ ફરીવાર જ્યારે રડાવેલા
 માનવી ને હસાવતો જઈશ.

#મિતેષ મહેતા #SushantSinghRajput  monika makwana( mahek) ❤✰Roy__Megha✰❤ Swati Dixit mahi choudhary Suman Zaniyan

#SushantSinghRajput monika makwana( mahek) ❤✰Roy__Megha✰❤ Swati Dixit mahi choudhary Suman Zaniyan #મિતેષ

b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

કુદરત ની કેવી કમાલ છે
હૃદય ને પણ ધબકારો આપ્યો,
માનવી પણ કેવો ચાલક
તૂટેલા હૃદય ને પણ જાકારો આપ્યો

★મિતેષ મહેતા #Love
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

સાંજ ના સપનાંઓ વિખરતા રહ્યા,
રાત્રી ના આગમન માં,
ઢોળાવા લાગી આખો ની શાહી
તારા ચમકતાં "સ્મિત" માં.

★મિતેષ મહેતા #સ્મિત

#સ્મિત

b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

#duniya
b2245e14280092898622cc16b3a0eb77

Mitesh Mehta

#ઈદ મુબારક

#ઈદ મુબારક #nojotovideo

loader
Home
Explore
Events
Notification
Profile