Nojoto: Largest Storytelling Platform

નરેન્દ્ર મોદી... વિરલ છબિ...! હિન્દુસ્તાન ચોકીદા

નરેન્દ્ર મોદી... વિરલ છબિ...!


હિન્દુસ્તાન ચોકીદારકાશે એક.! 
ઝળહળતો પ્રકાશે મોદી.! 

નેતૃત્વ શક્તિનું અનમોલ રતન.! 
કતૅવ્યનિષ્ઠ નરેન્દ્ર મોદી.! 

બહુલ પ્રતિભાવંત મનુજ.! 
ચોકીદાર - સેવક ને છબિ હળવી.! 

પ્રધાન સેવક હિન્દુસ્તાન સનદી.!
કલા- કૌશલ્યથી ભરપૂર ગુજૅર.! 

પરિશ્રમી.. ઉદ્યમી.. એકનિષ્ઠ.. સવૅગુણી.! 
અનોખો મનુજ દુલૅભ છે મળવો.! 

સંકટ સમયમાં અવિરત.. સેવારત..! 
ભારતનું જુએ સુખદ ભાવિ.! 

મેરુ રે ડગે.!  જેનું મન ન ડગે.! 
વંદન વંદન વંદન "શિરીષ" કવિના.! 

                                              
                                                 - શિરીષ સુરતી #સલામ
નરેન્દ્ર મોદી... વિરલ છબિ...!


હિન્દુસ્તાન ચોકીદારકાશે એક.! 
ઝળહળતો પ્રકાશે મોદી.! 

નેતૃત્વ શક્તિનું અનમોલ રતન.! 
કતૅવ્યનિષ્ઠ નરેન્દ્ર મોદી.! 

બહુલ પ્રતિભાવંત મનુજ.! 
ચોકીદાર - સેવક ને છબિ હળવી.! 

પ્રધાન સેવક હિન્દુસ્તાન સનદી.!
કલા- કૌશલ્યથી ભરપૂર ગુજૅર.! 

પરિશ્રમી.. ઉદ્યમી.. એકનિષ્ઠ.. સવૅગુણી.! 
અનોખો મનુજ દુલૅભ છે મળવો.! 

સંકટ સમયમાં અવિરત.. સેવારત..! 
ભારતનું જુએ સુખદ ભાવિ.! 

મેરુ રે ડગે.!  જેનું મન ન ડગે.! 
વંદન વંદન વંદન "શિરીષ" કવિના.! 

                                              
                                                 - શિરીષ સુરતી #સલામ
shirishsurati8467

Zora ..

New Creator

#સલામ