Nojoto: Largest Storytelling Platform
shirishsurati8467
  • 49Stories
  • 13Followers
  • 378Love
    0Views

Zora ..

  • Popular
  • Latest
  • Video
a61606364f6240adda9860df127f8f47

Zora ..

વૃક્ષમાં બીજ તું,  બીજમાં વૃક્ષ તું,  જોઉં પટંતરો એ જ પાસે

ભણે નરસૈંયો : એ મન તણી શોધના  : પ્રીત કરું,  પ્રેમથી પ્રગટ થાશે. 


બીજ - બી                         

પટંતરો  - અંતરપટ,  પડદો 

શોધના - શોધ,  શુદ્ધ        

વૃક્ષમાં બીજ છે, એમ બીજમાં વૃક્ષ પણ તું જ છે, એમાં અંતરપટ

 જોઉં છું નરસૈંયો કહે છે : એ મનની શોધ (શુદ્ધિ) છે. પરમાત્માની

 પ્રીત કરું તો એ પ્રેમથી પ્રગટ થાશે.

©Zora .. #WorldEnvironmentDay
a61606364f6240adda9860df127f8f47

Zora ..

ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે;

મન-વચન-કર્મથી આપ માની રહે,  સત્ય છે  એ જ : મન એમ સૂઝે. 

  ગરબડ - ગેરસમજ      
લહે - લે                    
સૂઝે - ગમવું,  સમજવું


ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી છે, ગ્રંથે સાચી વાત કરી નથી. આથી જેને જે ગમે તેને પૂજે છે. મન - વચન - કર્મથી પોતે જે માની લે છે, તે જ સત્ય છે એમ માને છે.

©Zora .. #Books
a61606364f6240adda9860df127f8f47

Zora ..

વેદ તો એમ વદે, શ્રુતિ - સ્મૃતિ શાખ  દે : કનક - કુંડળ વિશે ભેદ ન્હોય ;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે  તો હેમનું હેમ હોય.

શ્રુતિ - શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું,  (વેદ)                                              

સ્મૃતિ - વેદ પછીનાં ધર્મ શાસ્ત્રો                                                       

કનક - સોનું,  સુવર્ણ                                                                       

કુંડળ - કાનમાં પહેરવાનું એક ઘરેણું                                                

ભેદ - તફાવત           ન્હોય - ન હોય                                               

  ઘાટ ઘડવો - આકાર આપવો                                                           
                                         
   હેમ - સોનું                                                                                     
વેદ પણ એમ જ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં સાખ પુરાવે

 છે : કનક અને કુંડળ એ વરચે કોઈ ફરક નથી. સોનામાંથી અનેક

 પ્રકારના અલંકાર બનાવ્યા અને તેને જુદાં જુદાં નામ આપ્યાં, પણ

 આખરે તો એ સોનું જ છે.

©Zora .. #Sun
a61606364f6240adda9860df127f8f47

Zora ..

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂરધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ હશે. 
 
શબ્દાર્થ 

ભૂમિ - જમીન 

ભૂધર - ભૂમિને ધારણ કરનાર (શ્રીકૃષ્ણ)

ફૂલી રહ્યો - વિકસી રહ્યો 

આશે - આશાએ 

સમજૂતી

હે ભગવાન શ્રી કૃષ્ણ ! પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, અને તું જ

 આકાશમાં  વૃક્ષરૂપે ખીલી રહ્યો છે, આમ અનેક પ્રકારના રસને માણવા

 માટે  વિવિધ રચના  કરી છે. એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો.

©Zora .. #reading
a61606364f6240adda9860df127f8f47

Zora ..

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;

દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાગે.

  અખિલ - આખું, સમસ્ત, સમગ્ર     બ્રહ્માંડ - વિશ્વ 

જૂજવે રૂપે - જુદાં જુદાં સ્વરૂપે                          

અનંત - જેનો અંત નથી તેવું                             

ભાસવું - ભાસ થવો                                        
                                                             
        તત્ત્વમાં - પંચભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ)

શૂન્ય - જ્ઞાનશૂન્ય, રહિત                                 

વેદ - આર્યોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ (ૠગ્વેદ )

વાસવું - રહેવું                                              

સમગ્ર વિશ્વમાં એક પરમાત્મા તું જ છો, છતાં તું જુદા જુદા

 અનંત રૂપે દેખાય છે. (પરમાત્મા) દેહમાં દેવ રૂપે, તત્ત્વમાં

 તેજરૂપે, શૂન્યમાં શબ્દરૂપે રહ્યો છે.

©Zora .. #Barrier
a61606364f6240adda9860df127f8f47

Zora ..

नातिक्रान्तानि शोचेत

 प्रस्तुतान्यनागतानि चित्यानि ।



बीती बातों पर दुःख न मनाये। वर्तमान की तथा

 भविष्य की बातों पर ध्यान दें। #Barrier
a61606364f6240adda9860df127f8f47

Zora ..

लये संबोधयेत् चित्तं विक्षिप्तं शमयेत् पुनः।
सकशायं विजानीयात् समप्राप्तं न चालयेत् ॥



जब चित्त निष्क्रिय हो जाये, तो उसे संबुद्ध करो। संबुद्ध चित्त जब अशान्त हो,
उसे स्थिर करो। चित्त पर जमे मैल (अहंकार तथा अज्ञानता) को पहचानो।
समवृत्ति को प्राप्त होने पर इसे फिर विचलित मत करो। #Love
a61606364f6240adda9860df127f8f47

Zora ..

लये संबोधयेत् चित्तं विक्षिप्तं शमयेत् पुनः।
सकशायं विजानीयात् समप्राप्तं न चालयेत् ॥



जब चित्त निष्क्रिय हो जाये, तो उसे संबुद्ध करो। संबुद्ध चित्त जब अशान्त हो,
उसे स्थिर करो। चित्त पर जमे मैल (अहंकार तथा अज्ञानता) को पहचानो।
समवृत्ति को प्राप्त होने पर इसे फिर विचलित मत करो। #Waterfall&Stars
a61606364f6240adda9860df127f8f47

Zora ..

હે મારા સન્માનનીય નીંદક તું મારી નીંદા કરવાનું

 છોડીશ નહીં, કારણકે તારી નીંદા એજ મારી

 પ્રગતિના દ્વાર છે..

                        - પ્રગતિના પંથે #Waterfall&Stars
a61606364f6240adda9860df127f8f47

Zora ..

પતિ એટલે સાસુવહુ રુપી રેકેટમાં ટીચાતું એક ફુલ

 બન્ને તરફથી એને  મારજ પડે બિચારો પડી જાય તો

 પણ જાય કયાં 

એક રેકેટની રમત મા પીસાતું ફુલ.. #Love
loader
Home
Explore
Events
Notification
Profile