Nojoto: Largest Storytelling Platform

Hapiness Is પોતાના લોકો મળે અને મન માં જાણે એવી ફિ

Hapiness Is પોતાના લોકો મળે અને મન માં
જાણે એવી ફિલિંગ આવેને કે
આ લોકો કેટલો બધો પ્રેમ કરતા હશે
એક દમ નિસ્વાર્થ ભાવે ત્યારે મન
માં વિચાર આવે કે આટલું બધું તો 
સાલું લોહીના સંબંધીઓ પણ આટલું
નથી સાચવતા અને આટલો બધો 
પ્રેમ નથી વરસાવતા....

©RjSunitkumar #પોતાના લોકો માટે
Hapiness Is પોતાના લોકો મળે અને મન માં
જાણે એવી ફિલિંગ આવેને કે
આ લોકો કેટલો બધો પ્રેમ કરતા હશે
એક દમ નિસ્વાર્થ ભાવે ત્યારે મન
માં વિચાર આવે કે આટલું બધું તો 
સાલું લોહીના સંબંધીઓ પણ આટલું
નથી સાચવતા અને આટલો બધો 
પ્રેમ નથી વરસાવતા....

©RjSunitkumar #પોતાના લોકો માટે
sunitkumar9653

RjSunitkumar

Bronze Star
New Creator
streak icon606