Nojoto: Largest Storytelling Platform
sunitkumar9653
  • 6.8KStories
  • 9.0KFollowers
  • 77.0KLove
    4.8LacViews

RjSunitkumar

કોઈ પણ ચીજ ઈમ્પોસિબલ નથી મારી ડીકસનરી મા.......

https://youtube.com/@writersunitkumar8209?si=CU_q0vyvbxepmBMi

  • Popular
  • Latest
  • Video
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White ખરો પ્રેમ તો ત્યારે છે
જ્યારે તમને ખબર હોય કે
પ્રેમ ની ગલી સુધી પહોંચવાનો
રસ્તો બહુજ કઠણ હોય છતાં પણ
તમે એ વ્યક્તિ સાથે છેલ્લા મુકામ સુધી
ચાલવાની હિમ્મત રાખતા હોવ...

©RjSunitkumar
  #love_shayari
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

प्रेम सब्र हे , सौदा नहीं हे
इस लिए तो हर किसी से
यूंही होता नहीं हे।

©RjSunitkumar
  #IntimateLove
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

મહાદેવ હર

મહાદેવ હર #ભક્તિ

487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White જ્યાં વ્યક્તિ કરતા વ્યક્તિત્વ ને
જોવા સમજવામાં આવે તેજ
સાચી પરખ કહેવાય...

©RjSunitkumar
  #love_shayari
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White खुद की खोज में  खुद को
ही ढूंढ के खुद को अपग्रेड 
करना ही तो सही मायने में
जिंदगी हे।

©RjSunitkumar
  #life_quotes
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White એક મેક નું સારું લગાડવા જ 
સચવાતા સંબંધો નું આયુષ્ય
ખાલી સારું લગાડવા પૂરતું જ
રહેતું હોય છે કેમ કે ત્યાં ખાલી
સારું લગાડવું કે દેખાડવું જ 
અભિગમ હોય છે જે સંબંધ ની
બનાવટ દર્શાવી જ દે છે...

©RjSunitkumar
  #Sad_Status
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White दरिया ही नजदीकियों का
कारण बनती हे।

©RjSunitkumar
  #love_shayari
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White બાયું ઘેલો ભાઈ અને પૈસા 
પાછળ ઘેલી બનતી બાય
ક્યારે પણ વફાદાર નો નીકળે
મારા વાલા...

©RjSunitkumar
  #Sad_Status
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White રસ્તા પર મજો લેતા લેતા
ચાલતા વ્યક્તિને કોઈ જ બાધા 
નડતી નથી..

©RjSunitkumar
  #Thinking
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

White સફર નો મજો પોતાના લોકો
સાથે જ સારો લાગે...

©RjSunitkumar
  #Thinking
loader
Home
Explore
Events
Notification
Profile