a-person-standing-on-a-beach-at-sunset યાદો પણ રેતી હોય તો કેવુ અદ્ભુત હોત! મુઠ્ઠી વડે તેને નીચે પછાડી દીધી હોત અથવા પગ વડે તેને ઉડાવી દીધી હોત! ©Ashok Kokani # યાદે યાદ ની શાયરી