Nojoto: Largest Storytelling Platform
ashokkokani3480
  • 103Stories
  • 29Followers
  • 1.4KLove
    3.1KViews

Ashok Kokani

બેસ્ટ ઓફ લક સાયર # ગઝલ

  • Popular
  • Latest
  • Video
00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White પૈસાનું દેવુ તો વળી જશે શાહેબ
પણ
આપણા માટે ખર્ચેલ જાત સમય અને લાગણીનું દેવુ કેમક ચુકવવું
પૈસા મહત્વના નથી
પણ
સમય લાગણી અને માણસો જ મહત્વના છે

©Ashok Kokani # લાગણી પ્રેરણાત્મક વિચાર

# લાગણી પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White છગન ને બેંક માંથી ઈમેલ મોકલાયો
"સર પ્લીસ તમારા PAN ની ડીટેલ્સ મોકલો"
છગને જવાબ આપ્યો
કાચી સોપારી ગુલકંદ વધારે
વરીયાળી એલચી અને હા
ચુનો જરા ઓછો લગાવજો..!!!

©Ashok Kokani #જોક્સ_quotes  ગુજ્જુ એટિટ્યુડ

#જોક્સ_quotes ગુજ્જુ એટિટ્યુડ #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White मेडम बच्चो को: बच्चो बताओ 
LOVE किसे कहते हैं
पप्पु: मेडम L को पकडो
ओर O को दबावो
ओर V में घुसा दो
ओर इन सबसे E की आवाज आयेगी उसे LOVE कहेते हैं

©Ashok Kokani #women_equality_day  ગુજ્જુ એટિટ્યુડ

#women_equality_day ગુજ્જુ એટિટ્યુડ #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White ખોટુ કરીને તમારે જેટલુ ભેગુ કરવું હોય એટલું કરી લો
પણ છેલ્લે હુકમનો એક્કો તો કુદરત જ ફેકતી હોય છે..!!

©Ashok Kokani #i  સંબંધ શાયરી

#i સંબંધ શાયરી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White "સત્ય વચન"

શીખવું જ સૌથી 'અઘરુ' છે..?
કારણ કે
'આવડતુ' તો લગભગ બધાને જ હોય છે...!!!

©Ashok Kokani # સત્ય વચન પ્રેરણાત્મક વિચાર

# સત્ય વચન પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White માતા પિતા અમીર હોય કે ગરીબ એ મહત્વનુ નથી સાહેબ જીવનમાં માં બાપ ની હાજરી હોવી એ સંસારની સૌથી મોટી મુડી છે...!!!!

©Ashok Kokani # માતા પિતા_shayari  સંબંધ શાયરી

# માતા પિતા_shayari સંબંધ શાયરી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White ધરમાં વહુ ને એક સાડી માટે પણ પૈસા ના આપતા હોય
 અને
 એ સાસુ પોતાની સાસરે ગયેલી દીકરીને 
વાર તહેવાર એ મોટી મોટી વસ્તુઓ
 લઈ દેતા હોય એ સાસુ ઘડ૫ણમાં વહુ પાસે સેવાની આશા રાખે,
ઘર આંગણે બાવળ વાવીને તમે કેરી ની આશા રાખો ક્યાંથી ઉગે
જેવુ વાવો તેવું લણો..!!

©Ashok Kokani # જેસી કરની વેસી ભરની  સંબંધ શાયરી

# જેસી કરની વેસી ભરની સંબંધ શાયરી

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White જેટલી એક બીજાની "કદર" કરશો..
"સબંધ" એટલો જ મજબૂત બનતો જશે.
શેલ્ફીની જગ્યાએ ક્યારેક કોઇનુ "દુઃખ"
ખેંચી સકો તેવો પ્રયત્ન કરજો..
દુનિયા તો શુ "ઈશ્વર" પણ તમને લાઈક કરશે....!!!!

©Ashok Kokani #  પોઝિટિવ મંત્ર

# પોઝિટિવ મંત્ર #પ્રેરક

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

00df235149b174e1bb7799b1121aaf2c

Ashok Kokani

White જેના ખાતા માં શાંતી અને "સંતોષ" નું "બેલેંશ" હોય ને એ વ્યક્તિ દુનિયામાં સૌથી વધારે "અમીર" છે...!!

©Ashok Kokani # અમીરી નો અનુભવ સંઘર્ષથી સફળતા

# અમીરી નો અનુભવ સંઘર્ષથી સફળતા #પ્રેરક

loader
Home
Explore
Events
Notification
Profile