Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ગોરંભાયું આકાશ આજે, માવલડી જાણે વ્યાકુળ

#જીવનડાયરી
ગોરંભાયું આકાશ આજે, માવલડી જાણે વ્યાકુળ હશે,
ચોમેર કાળા વાદળ છવાયા, ઘેરી ચિંતા એને વળી હશે,
નથી કોઈને કહેતી વનિતા, દુઃખથી એ કેટલી ઘવાણી હશે,
પોતાનાં હતાં એને ગળે લગાડવાં, 
દોડતી આખડતી, ભાગતી આવી હશે,
ચાર દી આવી તી આંગણીએ મારા,
જોજનો દૂર જઈ છાને ખૂણે એ રડતી હશે,
ગોરંભાયું આકાશ આજે, માવલડી જાણે વ્યાકુળ હશે. એક બાળક પોતાની માતાની તકલીફો નાનપણથી જોતું આવે છે, પણ એ જ બાળક જ્યારે મોટું થાય અને કમાવા લાગે ત્યારે એમની માતાની તકલીફો દેખાતી નથી. 
Pic :- ©h_vagharia

#જીવનડાયરી #વિસામો #જીવન #life #mother #truegod