Nojoto: Largest Storytelling Platform
himanshuvaghariy4526
  • 661Stories
  • 89Followers
  • 6.4KLove
    58.9KViews

વિસામો (હિમાંશુ વઘારીયા)

  • Popular
  • Latest
  • Video
f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
તીખી, મીઠી, મોરી, ચા,
મને ભાવે જો તો ચા,
ખારી બિસ્કિટ સાથે ચા,
થેપલા સાથે જો તો ચા,
સવાર બપોર સાંજ ચા,
દિવસ આખો જો તો ચા,
જૂની જાણીતી યાદો ચા,
પેઢી દર પેઢી જો તો ચા,
એક ધૂંટ સાથે ચસ્કો ચા,
આખી જિંદગી જો તો ચા,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

81 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
કરેલા કર્મ ની વાત ગમતી જ નથી કોઈને,
કોઈના કર્મની વાત કરો તો મન દઈને સાંભળશે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

162 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
અભિમાન શેનું છે વાલા?
 જરૂર તને કોઈની નથી,
તારા શ્વાસ જાય પછી?
ચાર લોકો જ ઉપાડશે,

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

90 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#जीवनडायरी
रुकी हुई माज़िलोंसे क्यो सफ़र का पता पूछते हो?
जब छल कपट ही करना उसे तो मंज़िलो को पीछे ही छोडदो।

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #विसामो #जीवनडायरी
f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
હસવાનું અને હસાવવાનું કર્મ છે સમજો તો,
બાકી રડવું અને રડાવવાનું કામ તો ફરજની જેમ લોકો નિભાવે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

198 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
કારણ વગરનાં ધડાકા ભડાકા,
નહાકના લોકો ડરતાં ગભરાતા,
આવશે વરસાદ તો બધા ને ગમશે,
પણ ગારા કીચડ થતા એ જ બુમ બરાડા.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

108 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
ચમકતા તારલા રાતે દેખાય છે,
સળગતા આખલા દિવસે રેલાય છે,
ચાલવું સમય સાચવી આ જગતમાં,
ઝગમગતા કિલ્લા ખંઢેર દેખાય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

189 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
હશે કોઈ ફના એ જવાની પાછળ,
ને કહેશે કે ફના એ દીવાની પાછળ.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

135 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
રંગ બદલવાની ઉત્તમ કલા માણસ પાસે છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

144 Views

f6665f1911de4eb21aae975035955f94

વિસામો (હિમાંશુ વઘારીયા)

#જીવનડાયરી
કરો જો વિશ્વાસ તો પથ્થર પણ દે જવાબ,
ભરોસો ન હોય ખુદ ઉપર તો વિશ્વાસ પણ દે સવાલ.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #જીવનડાયરી #વિસામો

#જીવનડાયરી #વિસામો #Life

126 Views

loader
Home
Explore
Events
Notification
Profile