Nojoto: Largest Storytelling Platform

ફર્ક નથી પડતો ,, જીવન ના એક એવા મુકામ પર છું ,, જ

ફર્ક નથી પડતો ,,

જીવન ના એક એવા મુકામ પર છું ,,
જ્યાં કોઈ હસાવે, રડાવે , કોઈ સતાવે કે કોઈ મજાક ઉડાવે મારો કઈ જ ફર્ક નથી પડતો,,

કારણ કે લાગણીઓ વેચી મે પથ્થર ખરીદયા છે,, 

#પ્રેમ ( તું_ ને _તારી_ વાતો ( બુધ્ધુ ) )💜🙃🖤😍

©bathawar prem
  #ગુજરાતી 
#rajkot_diaries 
#jamnagar 
#gujaratiquotes