Nojoto: Largest Storytelling Platform
bathawarprem4328
  • 318Stories
  • 39Followers
  • 3.9KLove
    45.1KViews

Er. Prem

insta:adhura_sabdo civil Engineer ,,with kind heart ,, #gujju _boy write as feel

  • Popular
  • Latest
  • Video
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

તમારી બધી ભૂલો ને માફ કરી કોઈ બહુ વધુ સમય પછી તમારી લાઈફમા આવ્યુ છે..
 
તો એટલો વિશ્વાસ તો રાખજો કે તમે જે ધાર્યું હશે તેનાથી વધુ લાગણીથી તે સંબંધ નિભાવશે..

@તુ_ને_તારી_વાતો (ઢીંગલી)

©Er. Prem
  #romanticstory
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

ફરક પડતો હોય ત્યાં "ફરીયાદ" કરાય..
 
સંબંધના શ્વાસ ખૂટી ગયાં હોય ત્યાં ફરી યાદ ન કરાય..

©Er. Prem
  #tootadil
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

Online હોવા છતાં ભી અમારા મેસેજ Ignore થતા જોયા છે..
 
અમે જીવ થી વ્હલા ને પળભરમાં બદલતાં જોયા છે..

©Er. Prem
  #Shadow
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

આભે ચડેલા અભરખા ને ઉતારી લેવાય.. 

જયાં મહત્વ જ ન રહ્યું હોય તમારા હોવા ન હોવાનુ ત્યાથી મન ને વારી લેવાય..

©Er. Prem
  #PhisaltaSamay
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

कुछ पल की खामोशी के बाद शोर चारो और होगा,, 

मेहनत और इमानदारी के दम पर खुद का भी एक दौर होगा,,

©Er. Prem
  #sadak
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

સંબંધ


દિવસો સુધી ઉદાસી સાથે જીવતો માણસ.. 

તમારી થોડી સમજાવટ થી હસી ને રહેતા શીખી જાય.. 
બસ આ એક એવો બેનામ સંબંધ છે જેની વ્યાખ્યા ન આપી શકાય.. 

#તુ_ને_તારી_વાતો (બુધ્ધુ)

©adhura_sabdo
  #Dhund
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

મારી ન માફ કરી શકાય તેવી ભૂલો પણ તે માફ કરી ને મને સંભાળી લે છે.. 

બસ આટલી લાગણી વષૉવી ને તે મને લાખો દુ:ખ માથી ઉગારી લે છે.. 

#તુ_ને_તારી_વાતો (બુધ્ધુ) 😍😎

©adhura_sabdo
  #kinaara
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

કોઈ તમને લાંબા સમય સુધી રાહ જોવડાવી ને ફરી તમારી પાસે આવ્યુ હોય તો.


એટલો વિશ્વાસ જરુર તમે જે ધાર્યું હતુ તેના થી 
વધુ લાગણી તે આપશે.. 

#તુ_ને_તારી_વાતો (બુધ્ધુ) 😻😍💕

©adhura_sabdo
  #kinaara
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

रेत की तरह सरक रही ज़िंदगी हाथो से कोई अपना नही है जो थाम ले,, 

खुद से करके बाते अक्शर मे सौ जाया करती हु अब कोइ सपना नही जो जान ले,,

©adhura_sabdo
  #PhisaltaSamay
49628de5356d7ed5babb3e314612cbff

Er. Prem

 તેમને ખબર જ નથી 
"ભગત"
કઈ હાલાત મા પણ તેના Ignores ને સહન કર્યુ છે.. 
જે હાલત મા દુશ્મન પણ દિલાસો દેવા આવ્યા હતા.. 

અમે તો ખાલી તેની ખુશી માટે પહેલા ના   Photos અપલોડ કરી ને ગુમરાહ કર્યા હતા.. 

# પ્રેમ 😈Devil 😎

©adhura_sabdo
  #Butterfly
loader
Home
Explore
Events
Notification
Profile