Nojoto: Largest Storytelling Platform

સમય રેતી જેમ હાથ માથી ફિસલી જાય છે. કોના ઉપર ભરોસ

સમય રેતી જેમ હાથ માથી ફિસલી જાય છે. 
કોના ઉપર ભરોસો કરવો. 
અય હર એક માણસ બદલી જાય છે. 
 જો મારું દુઃખ સંભળાવીશ. 
તો લોકો હસી નાખશે મારા ઉપર. 
એટલે કોઈ મારા ભાવ પુછે
ને કહી દવ કે... 
હાલ્યા કરે... 
મોજ માં રેવ.....

©Dhara
  #kinaara moj ma revu
dhara2336038217779

Dhara

New Creator

#kinaara moj ma revu #films

36 Views