અેવુ કરો ને જોગી, આવીને અંતરનાદ જગાવોને, ચપટી ભભૂત માંથી ભંડાર આપો ને, એક ચલમ ખેંચીને બ્રમ્હજ્ઞાન આપો ને, કાળી કામળી ઉતારીને આંસુડા લુછો ને, હાથે થી પંપાળી હાલરડા થકી મને સુવડાવોને.... (અલગારી મસ્તાન) ધર્મ માં મારી આસ્થા તર્ક આધારીત છે #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqbaba #yqspiritual #સંત