Nojoto: Largest Storytelling Platform
lonewolf9812
  • 565Stories
  • 7Followers
  • 648Love
    398Views

મસ્તાન

હું પ્રેમી બનું કે સંન્યાસી બનું, વૈરાગ્ય મારા થી ક્યાં છુટવાનું.......

  • Popular
  • Latest
  • Video
8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

"મૌન અને વાણીવિલાસ વચ્ચે નો અવકાશ  સમરાંગણ જેવો  જણાય છે"

©મસ્તાન #Silence #words #મસ્તાન

#Silence #words #મસ્તાન

16 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

White  "Prosperity without knowledge is disaster."

©મસ્તાન #prosperity #Knowledge #મસ્તાન

#prosperity Knowledge #મસ્તાન

12 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

White Delecacy and decency of the people shows the maturity of society.

©મસ્તાન #Society #people #મસ્તાન

Society #people #મસ્તાન #Life

10 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

White Inequality nurtures the spirit of the police state.

©મસ્તાન #Inequality #policestate
#મસ્તાન

#Inequality #policestate #મસ્તાન

10 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

White અંત ની શરૂઆત કે પછી શરૂઆત નો અંત..

©મસ્તાન #Moon #મસ્તાન

#Moon #મસ્તાન #Life

11 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

રૂઆબદાર સાહેબ ના કિસ્સા ને અંધકાર માં ગરકાવ થયેલા વાર્તા બનતા સમય નથી લાગતો...

©મસ્તાન #truecolors #મસ્તાન

#truecolors #મસ્તાન

9 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

લખું હું વેદના તો કાગળ પણ પલળી જાય, કહું હું અંતર ની વાત તો આભ પણ રડી જાય.

©મસ્તાન #Glazing #મસ્તાન

#Glazing #મસ્તાન #Life

11 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. જયારે હજારો પ્રશ્નો નું વંટોળ અખિલ બ્રહ્માંડ ને વીંધી લે 
પછી વ્યક્તિ સ્વયં એક જવાબ બની જાય છે.

©મસ્તાન #મસ્તાન

#મસ્તાન #Life

16 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

Only Judicious way of lifestyle can protect individuals rights.

©મસ્તાન #મસ્તાન

#મસ્તાન #Quotes

11 Love

8f73c080a7b021949ff68d414b2fe484

મસ્તાન

ચિંતા આગ માં ફસાયેલાં ની થાય છે,તેમાં થી બચાવનાર ની નહીં...

©મસ્તાન #sunrisesunset #મસ્તાન

#sunrisesunset #મસ્તાન #Life

13 Love

loader
Home
Explore
Events
Notification
Profile