જીવન ડાયરી આ રંગ ભરેલી દુનિયામાં એક રંગ મને મળતો નથી, આ બેરંગી માણસ માં એક સંગ મને મળતો નથી. #colours #lifecolours #life #lifequotes #lifequote #world #humannature #humanity