Nojoto: Largest Storytelling Platform

ફોન હા ફોન! આ ફોને તો દાટ વાળી છે!! હા ફોન! પરિવા

ફોન હા ફોન! આ ફોને તો દાટ વાળી છે!! 
હા ફોન! પરિવારને વિખૂટા પાડવામાં સકુની મામા !!
હા ફોન! નાના થી માંડીને મોટા બધાએ દાટ વાળી છે!! 
હા ફોન! સહજતાથી વાપરે તો સુદામા નહિતર મામા કંસ!! 
હા ફોન! ફોને તો દાટ વાળી છે!! 

લી. ભોલો (Jignesh Jogiya) ફોન!  Hiral prajapati Kanubhai Dalwadi Anju Kumari Sunil Kumar Upadhyay