Nojoto: Largest Storytelling Platform
jigs6501765743435
  • 9Stories
  • 56Followers
  • 79Love
    0Views

ભોલો (Jigs)

મહાદેવ ની દયા🙏

  • Popular
  • Latest
  • Video
de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

કળા આ એક એવો શબ્દ છે જે જિંદગી મા અવાર નવાર સાંભળવા મળે છે 
આ કળિયુગ મા ચેતી ને ચાલવુ બાકી ક્યારે કોણ કળા કરી જાય ખબર પડે તેમ નથી.  🤣
લી. ભોલો (Jignesh Jogiya) કળા Hiral prajapati Priyanka Goswami Kanubhai Dalwadi Sunil Kumar Upadhyay Wakil Mandal

કળા Hiral prajapati Priyanka Goswami Kanubhai Dalwadi Sunil Kumar Upadhyay Wakil Mandal #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

જો બકા જો બકા હજારો પ્રશ્ન છે જિંદગીના,
પણ જવાબ એક જ છે કે થઇ જશે !!
લી. ભોલો (Jignesh Jogiya) જો બકા Wakil Mandal Hiral prajapati Princesslappi Kanubhai Dalwadi Sunil Kumar Upadhyay

જો બકા Wakil Mandal Hiral prajapati Princesslappi Kanubhai Dalwadi Sunil Kumar Upadhyay #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

પ્રેમ આ એક એવો શબ્દ છે કે તે  સાંભળીને તમને તમારી પ્રિય યાદ આવે સાચુ ને!! 
પ્રેમ એક મોટો વિશાળ દરિયો છે જેટલા ઉત્તરો એટલું ઓછું પડે 
પ્રેમ એવો કરો કે તમારા પ્રિય વ્યક્તિ તમારા માટે કાઈ પણ કરી શકે, સાચો પ્રેમ તો મીરા, રાઘા એ  કાનાને કર્યો હતો કોય પણ અપેક્ષા વગર નો પ્રેમ  Hiral prajapati Kanubhai Dalwadi Puja Sharma Babita Sunil Kumar Upadhyay

પ્રેમ Hiral prajapati Kanubhai Dalwadi Puja Sharma Babita Sunil Kumar Upadhyay #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

જવાબદારી જવાબદારી એક એવો શબ્દ છે, માથે આવે ત્યારે ભલભલા સમયની સાથે ચાલતા થઈ જાય છે 
અને જવાબદારીવગરનનુ જીવન પણ વય્રથ બને છે ! જવાબદારી  Kanubhai Dalwadi Hiral prajapati Anju Kumari Deepa Kumari Nitesh Kumar

જવાબદારી Kanubhai Dalwadi Hiral prajapati Anju Kumari Deepa Kumari Nitesh Kumar #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

ફોન હા ફોન! આ ફોને તો દાટ વાળી છે!! 
હા ફોન! પરિવારને વિખૂટા પાડવામાં સકુની મામા !!
હા ફોન! નાના થી માંડીને મોટા બધાએ દાટ વાળી છે!! 
હા ફોન! સહજતાથી વાપરે તો સુદામા નહિતર મામા કંસ!! 
હા ફોન! ફોને તો દાટ વાળી છે!! 

લી. ભોલો (Jignesh Jogiya) ફોન!  Hiral prajapati Kanubhai Dalwadi Anju Kumari Sunil Kumar Upadhyay

ફોન! Hiral prajapati Kanubhai Dalwadi Anju Kumari Sunil Kumar Upadhyay #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

વરસાદ મા યાદ આવે છે ,  હા વરસાદ મા યાદ આવે છે, એની સાથે બેસીને ચાય પે ચર્ચા કરતા હજુ યાદ છે!!
હા વરસાદ મા યાદ આવે છે, મારા મિત્રો સાથે વરસાદ મા પલળી અને ગાંઠીયા ખાવાનું!!
હા વરસાદ મા યાદ આવે છે, જયારે પલળી ને ઘરે પરત ફરતા ત્યારે મમ્મી બોવ ગુસ્સે થઇ!!
હા વરસાદ મા યાદ આવે છે!
લી. ભોલો (Jignesh Jogiya) વરસાદ મા યાદ આવે છે!!  Hiral prajapati Kanubhai Dalwadi

વરસાદ મા યાદ આવે છે!! Hiral prajapati Kanubhai Dalwadi #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

મૌન હા મૌન  ,મૌન મને પ્રિય છે, 
હા મૌન, મૌનમા તાકાત છે જગત જીતવાની,
હા મૌન, મૌન એક ઘાતક હથિયાર પણ છે!!
હા મૌન , મૌન મને પ્રિય છે 

લી. ભોલો (Jignesh jogiya) મૌન Hiral prajapati Kanubhai Dalwadi Makani Abhishek Chandan Kumar Anju Kumari

મૌન Hiral prajapati Kanubhai Dalwadi Makani Abhishek Chandan Kumar Anju Kumari #કવિતા

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે 
        ત્યારે ત્યારે એ સાથે માણેલી યાદો 
           હજુ પણ ભીંજવી જાય છે !! વરસાદ  Hiral prajapati Kanubhai Dalwadi Chandan Kumar Naushad Deepa Kumari

વરસાદ Hiral prajapati Kanubhai Dalwadi Chandan Kumar Naushad Deepa Kumari #વિચાર

de880488cdc6abe1767dd27001581513

ભોલો (Jigs)

અનુભવ છે મને કે આ દુનિયામાં લોકો સારી વાતો કરતા ખરાબ વાતોમાં વધુ રસ ઘરાવે છે દુનિયા

દુનિયા #વિચાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile