Nojoto: Largest Storytelling Platform

સર્વસ્વ સર્વંગે રહેવું, એ બધુજ કલ્પ છે.. છે જીવનનુ

સર્વસ્વ સર્વંગે રહેવું, એ બધુજ કલ્પ છે..
છે જીવનનું સત્ય આ બધુજ અલ્પ છે..
બળ્યો છું પળેપળ હે યાદો ની અગ્નિ..
નથી ભીની આંખો ને હૃદય સખ્ત છે..
જીવન તો જીવન છે આ મૃત્યુ ની ત્રાંડવ.
હો ભલે ધર્મભેરુ પણ મૌત એજ સત્ય છે..
વરસે છે બેરૂત આ વર્ષો ની વર્ષા ભીંજાય જો દિલ તો ઉષ્મા ઠરે..
રહું છું ફરું છું આઝાદ ને આધીન 
એ મારો આરંભ ને એજ મારો અંત છે #ભીંજાય
#આઝાદ
#ઉષ્મા
#કલ્પ
#સત્ય
#સાતત્ય
#હું
#પળ
સર્વસ્વ સર્વંગે રહેવું, એ બધુજ કલ્પ છે..
છે જીવનનું સત્ય આ બધુજ અલ્પ છે..
બળ્યો છું પળેપળ હે યાદો ની અગ્નિ..
નથી ભીની આંખો ને હૃદય સખ્ત છે..
જીવન તો જીવન છે આ મૃત્યુ ની ત્રાંડવ.
હો ભલે ધર્મભેરુ પણ મૌત એજ સત્ય છે..
વરસે છે બેરૂત આ વર્ષો ની વર્ષા ભીંજાય જો દિલ તો ઉષ્મા ઠરે..
રહું છું ફરું છું આઝાદ ને આધીન 
એ મારો આરંભ ને એજ મારો અંત છે #ભીંજાય
#આઝાદ
#ઉષ્મા
#કલ્પ
#સત્ય
#સાતત્ય
#હું
#પળ

#ભીંજાય #આઝાદ #ઉષ્મા #કલ્પ #સત્ય #સાતત્ય #હું #પળ #કવિતા