Nojoto: Largest Storytelling Platform

કુદરતનું બેજોડ નજરાણું છે "માં" જીવનનાં સુખોનું સર

કુદરતનું બેજોડ નજરાણું છે "માં"
જીવનનાં સુખોનું સરનામું છે "માં"
દુઃખોને ભગાડવાનું દવાખાનું છે "માં"
ધરતી ઉપરનાં સ્વર્ગનું ઠેકાણું છે "માં"

( મન, કર્મ કે વચનથી માતૃત્વ વરસાવતી દુનિયાની તમામ સ્ત્રીઓને મારા પ્રણામ 🙏🏻)

©દિલની દલીલો 
  #mother_s_day #Mother #motherlove #માતૃત્વ_દિવસ #માં

#mother_s_day #Mother #motherlove #માતૃત્વ_દિવસ #માં #શાયરી

102 Views