Nojoto: Largest Storytelling Platform

ખબર નહી હું શું ચાહું છું વગર જાણે બસ ભાગું છું છે

ખબર નહી હું શું ચાહું છું
વગર જાણે બસ ભાગું છું
છેતર્યા કરે છે મને મારા જ 
અને હું અજાણ્યા થી ડરું છું

©Mena Ravi
  #Nofear
menaravi7317

Mena Ravi

New Creator

#Nofear

113 Views