જ્યારે જ્યારે હું સાચો પડ્યો, ઈશ્વરે મને તમાચો માર્યો, આશાઓનો એક મહેલ બનાવ્યો, એને પણ તે ખેરવી નાખ્યો, લડતો રહ્યો હું ખુદની સાથે, એમાં પણ તુ આડે આવ્યો, ઠર્યો હોઈશ તુ સાચો પણ, જગત બનાવી તુ કાચો પડ્યો. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #yqmonday #ઈશ્વર