તને જોતાજ તારા માં ખોવાઈ જવાય છે ખબર નઈ કેમ પણ તને બનાવતી વેળા ખુદ ઈશ્વર પણ તને પોતાનું દિલ જરૂર દઈ બેઠો હશે જ ત્યારે જ તો તું આબેહૂબ મારા રૂદિયે સમાઈ જાય છે... ©RjSunitkumar #Muh_par_raunak