જીવન ડાયરી રાત નો પ્રકાશ કાંઈ અનેરો હોય છે, દિવસ નું અંધારું પણ અનેરું હોય છે, મધ્યાન ની મજા એ માનવીનાં મન તળે, પણ મનનો એ છાંયડો કાંઈ અનેરું હોય છે. #love #life #time #change #soulsearch #soul