Nojoto: Largest Storytelling Platform

એવી તે શું ધેલી લાગી તારી માયા છુટતી છોડતી નથી તાર

એવી તે શું ધેલી લાગી તારી માયા
છુટતી છોડતી નથી તારી આદત
અજીબ દુનિયા માં પહોંચાડે તું
સૌ ગુમાવે સાન ભાન તેમાં
ને વિસરે સમય ના માપદંડ 
મુખ બન્યું અંતર્મુખ
વિખરાઈ ગયા કલ્પનાતણા માળખા
નંદવાય ગયા એકમેક ના સહવાસ
બસ સમેટાઈ ગઈ દુનિયા
મોબાઈલ ની માયાજાળ માં


-Shree... Ripal Vyas

©Ripal Vyas
  #માયા#ripalvyas
#readmythought 
#Follow_me 
#readmyquotes