Nojoto: Largest Storytelling Platform

છે મારી નિયત ચોખ્ખી.. તો ફિકર ની કોઈ વાત નથી.. મા

છે મારી નિયત ચોખ્ખી..
તો ફિકર ની કોઈ વાત નથી..

મારા કર્મો કદાચ નબળા હશે..
પરંતુ મારો ઈશ્વર નબળો નથી..

આતો મારી વાતો છે હાં.. 🙇🙇🙇

©Mukesh Chaudhary
  #tetas #varal #AmitabhBachhan